Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 581
________________ ૨૬-શ્રી ગણધરદેવની તિથી રચાએલું : શ્રી ગણધરદેવની રચનાઃ હવે, છેલ્લા-ચાવીસમા વિશેષણ તરીકે આ સૂત્રની રચના કાણે કરેલી છે, તે જણાવે છે. ચાવીસમા વિશેષણ તરીકે ટીકાકાર મહિષ કમાવે છે કે ઃઃ " बलनियुक्तककल्पगणनायकमतिप्रकल्पितस्य । " એટલે કે–સેનાપતિ તરીકે ચેાગ્ય એવા સેનાનાયક જેમ પોતાની બુદ્ધિથી જયકુંજરને યુદ્ધને માટેની ઉપયાગી સામગ્રીવાળા બનાવે છે, તેમ શ્રી ગણધરપદને ચેાગ્ય એવા શ્રી ગણધરભગવાને પોતાની મતિથી આ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરેલી છે. સેનાનાયક આદિને નિયુક્ત મહારાજા કરે, પણ સેનાને કેમ ગેાવવી, કેવી તૈયારીવાળી બનાવવી, એ વિગેરે કાર્ય સેનાનાયક કરે. સેનાનાયક લાયકને જ અનાવાય. જેને–તેને સેનાનાયક બનાવવામાં આવે, તા બળવાન પણ સૈન્ય બળહીન બની જાય. અચેાગ્ય સેનાનાયક જીતીને તે ન આવે, પણ જીતાએલી ખાજીને ચ હારમાં ફેરવી નાખે. એ જ રીતિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવા યાગ્ય આત્માઓની ગણધર પદે સ્થાપના કરે છે. ત્રિપદીના શ્રવણુ માત્રથી, જેમના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના એવા ઉત્કટ યેાપશમ થાય કે–દ્વાદશાંગીની રચના અન્તર્મુહૂર્ત માત્રમાં

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592