Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ ] ભગવાન શ્રી ભવ્ય, જાતિભવ્ય અને અભિવ્ય એમ ત્રણ પ્રકારના આત્માઓ છે. ભવ્ય પણ અનન્ત, જાતિભવ્ય પણ અનન્ત અને અભવ્ય પણ અનન્ત. અભામાં મુક્તિગમનની લાયકાત હોતી નથી અને જાતિભવ્યમાં તેવી લાયકાત હોય છે છતાં પોતાની તેવી જ કોઈ ભવિતવ્યતાના ગે, તેઓ મેક્ષપ્રાપક સામગ્રીને પામી શકતા નથી. હવે રહ્યા માત્ર ભવ્યો. એ ભવ્યમાંથી આજ પર્યન્તમાં અનન્તા આત્માઓ મુક્તિને પામ્યા છે. ભવિષ્યમાં અનન્તા આત્માઓ મુક્તિને પામશે અને તે છતાં અનન્તાનન્ત ભવ્યાત્માઓ આ સંસારમાં વિદ્યમાન હશે. કોઈ કાળ એવો આવશે જ નહિ, કે જે કાળે અનન્તાન્ત ભવ્યાત્માઓ આ સંસારમાં હયાતિ ધરાવતા ન હોય. શ્રી તીર્થંકરદેવના આત્માઓ ભવ્ય કેટિના હોય છે અને મોક્ષને પામેલા શ્રી તીર્થંકરદેવના આત્માએ કે અન્ય મુક્તાત્માઓ એકસરખી અનન્ત-ગુણમય દશાવાળા હોય છે, છતાં પણ આ સંસારમાં તો શ્રી તીર્થંકરદેવના આત્માઓ અને ઈતિર ભવ્યાત્માઓ વચ્ચે અસમાનતા હોય જ છે. એ અસમાનતાનું કારણ તથાભવ્યત્વ આદિ છે. શ્રી તીર્થંકરદેવના આત્માઓનું તથાભવ્યત્વ સર્વ ઈતર ભવ્યાના તથાભવ્યત્વથી વિલક્ષણ–રૂપ હોય છે. આથી જ શ્રી તીર્થકરદેવના આત્માઓ સર્વ કાલે ઈતર ભવ્યાત્માઓ કરતાં પણ ઉત્તમ જ હોય છે. શ્રી તીર્થકરેદેવના આત્માઓ પિતાના સહજ ૨-જૂઓ શ્રી લલિતવિસ્તરામાં પુષોત્તમેભ્યઃ ” તિ, પુર રાચનાત્ પુરુષ–સરવા ઇવ, તેષાં ૩ત્તમાઃसहजतथाभव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः, तथा हि___x आकालमेते परार्थव्यसनिन, उपसर्जनीकृतस्वार्था, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ता, તેવગુરુ ઘુમનિસ્તથા મીરારીયા તિ, ન સર્વ વ વંવિધા...... x આ મઢમ્ પદને અર્થ કરવામાં પહેલાં સાગરાનન્દસૂરિએ ભૂલ કરેલી. આથી પ્રસંગ પામીને પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50