Book Title: Bhagwan Shree Mahavir Dev
Author(s): Chimanlal Nathalal Shah
Publisher: Chimanlal Nathalal Shah

View full book text
Previous | Next

Page 20
________________ મહાવીરદેવ [ ૧૯ ગુરૂમહારાજ કહે છે કે-“તમે આવું કહ્યું તે સારું જ કર્યું. ખરેખર, સફદાયક ગુરૂને ઉપકાર એ અનુપમ છે કે–ઘણુ ભવે સુધી હજારે કે ક્રોડે ઉપકાર કરવામાં આવે, તોય તેને બદલે વળી શકે નહિ. પરંતુ તમે આ ધર્મકર્મમાં નિરન્તર ઉદ્યમ કરનારા બને, એથી પરમાર્થથી તે તમે અમને સઘળું જ આપી ચૂક્યા છે.” માર્ગમાં વૃક્ષની નીચે બેસીને આ પ્રકારને ઉપદેશ આપ્યા પછીથી, મુનિવરેએ શ્રી નયસારને કહ્યું કે-“હે ભદ્ર! હવે અમને આગળ જવાની અનુજ્ઞા આપો !” આ સાંભળતાં ગુરૂદર્શનના વિરહની અસહ્ય પીડા શ્રી નયસારે અનુભવીઃ પણ બીજો ઉપાય નહિ હતો, એટલે દૂર સુધી શ્રી નયસાર મુનિવરોની સાથે ગયા અને માર્ગ દેખાડી પાછા ફર્યા. વધિમેવોf તીર્થકરાતીર્થયોર્વોચ્ચ ઈવ..... भगवद्बोधिलाभो हि परम्परया भगवद्भावनिवर्तनस्वभावो...... વળી પ્રથમ સમ્યક્ત્વની વાત છે જેમાં તેને અંગે પંજીકાકાર મહાત્મા પણ સ્પષ્ટ ફરમાવે છે કે વવોઝિટ્યુિન્ ! ” આ વિગેરે વસ્તુઓ યથાર્થ રૂપે વિવેકપૂર્વક વિચારવામાં આવે તો, શ્રી તીર્થંકરદેશના પ્રથમ સમ્યક્ત્વને પણ વરબાધિ તરીકે માનવામાં અડચણ લાગે તેમ નથી. સાગરાનન્દસૂરિ તો દુરાગ્રહથી ભાનભૂલાપણું બતાવી રહ્યા છે. બાકી શ્રી લલિતવિસ્તરાની છપાએલી પ્રતમાં તેમણે જ નોંધ કરેલી છે કે " अत्रापि स्वयोग्यताप्रकर्षवशादेव तेषां तथाविधसर्वोत्तमबोधिलामे भवतीति प्रथमसम्बोधोऽपि तेषां स्वहेतुजः सर्वप्रथमसम्बोधोत्तमो भवतीति ।" અત્રે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે શ્રી તીર્થંકરદેવના આત્માઓને બેધિલાભ અન્યના ઉપદેશ યોગ થયો હોય તે પણ, તેમાં તે તારકના આત્માની યોગ્યતાની જ પ્રધાનતા ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50