Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 385
________________ લડત કેમ સડાઈ! બારડોલી પ્રકરણ અને પછી [ ખારડાલી રિપેટમાં ખારડાલીનાં અને ચા*સી ગામામાં ભૂમીલ્ડ કમિટીએ ઠરાવેલા દરમાં ધણાં ગામેાને અન્યાય થત હતા, ઘણાં ગામેામાં કરેલા વધારાને માટે કમિટી પાસે કશે આધાર નહાતા, તે વિષે શ્રી. વલ્લભભાઈ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા, તે હવે પૂરા થયા છે. એ પત્રવ્યવહારને સાર લેાકેાની જાણને માટ અહીં આપવામાં આવે છે.] રિપાટથી થયેલા અન્યાય . તા. ૨૪ મી જૂને શ્રી. વલ્લભભાઈએ સર જે. એલ. રૂને પડેલા પત્ર લખ્યા તેને સાર નીચે આપવામાં આવે છેઃ બારડોલી રિપોર્ટમાં અને અમલદ્દારાએ રૈયતની ફરિયાદ વાજબી હતી એમ ઠરાવ્યું એથી ખેડૂતને માનદ થયા છે, પણ એ રિપોર્ટ મુજ્બ જે દરા ઠરાવવામાં આવ્યા છે તેથી તેમને ભારે અન્યાય થયા છે. એ દરે ડરાવવાને માટે તેમની પાસે કશે। જ પુરાવા નહોતા. મારે આપને યાદ આપવુ જોઈ એ કે ગયા ઓકટોબરમાં મેં આપને જણાવ્યું હતું કે પુરાવાથી સિદ્ધ ન થઈ શકે એવી ભલામણ થશે તે રૈયત પાસે ફ્રી સત્યાગ્રહ કરાવવાના મને અધિકાર રહેશે. સ જોગા તા એવા જ છે, પણ અમલદારોએ જાણીબૂજીને અન્યાય કર્યાં નથી એટલે સત્યાગ્રહ જેવું આકરું પગલું હું નથી લેવા ધારતા. માત્ર સરકારને અરજ કરી સદરહુ અન્યાય સરકારી હુકમ કરીને રદ કરા એવી આશા રાખું છું. ગણાતને આધારે સરકારધારા ઠરાવવાના સિદ્ધાન્તની સામેના મારા વાંધા દૂર રાખીને મારે જણાવવુ તેઈએ કે ગણાતને આધાર એકવાર મૂલ રાખીએ તાપણું ઠરાવવામાં આવેલા દર વાજખી નથી, જેનાં અનેક કારણો છે: ૧. તાલુકામાં ગણાતે આપેલી જમીન સેકડે ૮ થી ૧૧ ટકા જેટલી હશે એમ અમલદારોએ કબૂલ કર્યું છે. છતાં કેવળ ગણોત ઉપર જ એ દરા ઠરાવવામાં આવ્યા છે. સેટલમેંટ મૅન્યુઅલ સાફ કહે છે કે ગણાતનું પ્રમાણ ઘણું માટું હોય તેા જ ગણાતના આધાર લેવા, ૨. જે દર ઠરાવ્યા છે તે પણ એ ખૂજાજ ગણાતના આંકડાને આધારે નથી, પણ માત્ર ૪૦ ગામમાં જે આંકડા મળ્યા તેને આધારે છે. એમાંના ૧૭ ગામમાં તા અમલદારા પાતે જ કબૂલ કરે છે કે કશા જ આધારપાત્ર આંકડા નાતા. ૩૭૧

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406