Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 399
________________ સમાધાનીના પત્રવ્યવહાર અને તે એ અમલદારાને સદરહુ ફિરયાદ વાજબી માલૂમ પડે તા જૂના મહેસૂલમાં કેટલા વધારા અથવા ઘટાડા થવા જોઈએ તે જણાવવું. તપાસ સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર થનાર હાવાથી લેાકાને તેમના પ્રતિનિધિઓની, કાયદાના સલાહકારો સુધ્ધાંની મદદથી જીખાની આપવાની ને તપાસવાની છૂટ રહેશે. હતાઃ 3 ધારાસભાના સભ્યાએ મહેસૂલખાતાના સભ્યને નીચેને પત્ર લખ્યું પૂના, ઑગસ્ટ ૭, ૧૯૨૮ ના. મહેસૂલખાતાના સભ્ય દ્વેગ, સાહેબ, બારડોલીના સવાલ વિષેના મુખ્ય મુદ્દાના નિકાલ સ ંતાષકારક આવ્યે હાવાથી અમને આશા અને વિશ્વાસ છે કે સરકાર. (-) અધા સત્યાગ્રહી કેદીઓને છેાડી મૂકશે, (ખ) જપ્ત કરેલી બધી જમીને પાછી સાંપશે, (ગ) રાજીનામાં આપનાર બધા · પટેલતલાટીઆને ફરી તેમની જગ્યાએ લેશે. લિ. સ્નેહાધીન, ( સહી ) એ. એમ. કે. દેહલવી .. .. .. ,, .. .. દાઉદખાન સાલેભાઈ તૈયબજી ભા સાહેબ ( કેરવાડાના ઠાકાર) ભીમભાઈ આર. નાચક એચ. બી. શિવદાસાની જે. બી. દેસાઈ એમ. કે. દીક્ષિત ૪ મહેસૂલખાતાના સભ્યે ઉપલા સભ્યાને નીચેના ઉત્તર આપ્યા હતા સાહેબા, તમારા તા. ૭ મીના કાગળના સંબંધમાં જણાવવાનું કે સરકાર તેના ખાસ અધિકારની રૂએ બધા સત્યાગ્રહી કેદીઓને છૂટા કરો અને ખુશીથી તમારી ખીજી વિનંતિ મન્સૂર રાખનારા હુકમેા કાઢશે. તલાટીએ અને પટેલા ધટતી રીતે અરજી કરશે તેા તેમને માફી આપવામાં આવશે. લિ. સ્નેહાધીન, જે. એલ. રૂ

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406