Book Title: Atmapradip Author(s): Buddhisagar Publisher: Buddhisagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ કરવામાં આવે છે કે આગળ પાછળના સંબંધ ઉ. પરથી તેને અર્થ સુગમ રીતે સમજી શકાય. સર્વ નાશવંત પદાર્થોમાં અને ભિન્ન ભિન્ન દેહેમાં એક વસ્તુ અમર અને નિત્ય છે–તે આત્મા છે. આત્માની શક્તિ અનંત છે “ g નો પરમgi” એ પરમ વાકય આપણને જણાવે છે કે આપણે આત્મા એજ પરમાત્મા છે. પરમાત્મા અને આપણે આત્મા સત્તામાં–રવરૂપમાં એક સરખા છે. માટે આત્મબળ અપરિમિત છે. દરેક આત્મામાં પરમાત્મા થવાની સત્તા રહેલી છે, માત્ર તિરહિત () શક્તિઓ પ્રકટ કરવા પુરતું જ કામ કરવાનું છે. તે શક્તિઓ પ્રકટ કરવાને કયાં કયાં સાધનેની આવશ્યકતા છે, તથા મનોનિગ્રહ અને ઈન્દ્રિય સંયમ શી રીતે થઈ શકે, વળી ધ્યાન શી રીતે કરવું, એવા એવા અનેક મુદ્દાઓ આ પુસ્તકમાં ચર્ચવામાં આવેલા છે. જડવાદી ( materialist ) અથવા નાતિકને પણ આમતત્વની પ્રતીતિ તથા પુનર્જન્મની સિદ્ધિ કરી આપવા કેટલાક લેકમાં પુરતે પ્રયત્ન કરવામાં આવ્યું છે. ગ્રન્થ વિવેચનના સંબંધમાં વિશેષ લખવું તે આત્મકલાઘારૂપ લાગતું હોવાથી તેના ઉપર ખ્યાલ બાંધવાનું કામ વાચક વર્ગને સોંપવું જ ઠીક ગણાશે. રતનપોળ, અમદાવાદ આષાઢી પણિમા, ૧૯૬૫. ! લી. વિવેચનકાર, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 302