Book Title: Atmapradip Author(s): Buddhisagar Publisher: Buddhisagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિશ્રી મુદ્ધિસાગરજીએ આ વિવેચન અથથી ઇતિસુધી અરાખર કાળજીપૂર્વક તપાસી આપ્યું છે, તે સાથે જૈન શલિ અનુસાર લખાયેલા આ વિવેચન માટે પુરતા સાષ પ્રદર્શિત કરી જણાવ્યુ હતુ' કે તત્ત્વજિજ્ઞાસુ અગ્રેજી ભણેલા અને વિશાળ દૃષ્ટિવાળા આત્માને વિશેષ રૂચિકર આ વિવેચન થશે, આ વિવેચનની ઉત્પત્તિ સ'બ'ધી આટલુ જણાવી હવે આ ગ્રન્થમાં આવેલા વિષય સબંધી કાંઈક નિવેદન કરીશ. ગ્રન્થનું નામજ સૂચવે છે તેમ જૈન દૃષ્ટિએ આત્મ તત્ત્વ કેવુ' છે, તે નિરૂપણ કરવાના આ ગ્રન્થના ઉદ્દેશ છે. જો કે પ્રસગે પ્રસગે જૈન ધર્મને લગતા અનેક મુ આ ગ્રન્થમાં ચર્ચવામાં આવ્યા છે, છતાં તે સર્વના ઉદ્દેશ આત્મસ્વરૂપ સમજાવવાના અને આત્મસ્વરૂપના સાક્ષાત્કાર કરવા નિમિત્તે જુદાં જુદાં સાધન દર્શાવવાના છે. આ વિવેચન એટલી વિશાળ દૃષ્ટિથી લખવામાં આ ન્યુ છે કે ગમે તે જૈન-જૈન તે શુ' પણુ દરેક ધર્મજિજ્ઞાસુપોતાના આત્માને હિતકર બેધ તેમાંથી ગ્રહણ કરી શકશે, એમ સકારણ આશા રાખવામાં આવે છે. આ સાથે જણા વવુ. પડે છે કે દરેક જૈન ગ્રન્થમાં એટલા બધા સાંકેતિક ચા પારિભાષિક (technical) શબ્દ વપરાય છે કે સામાન્ય જ્ઞાન ધરાવનાર જૈન પણ તે સમજી શકતા નથી તેા પછી ખીજા ધર્મવાળા તા તે હાથમાં પણ શી રીતે ધરી શકે ? ા મુશ્કેલી દૂર કરવાને જેમ બને તેમ ઓછા સાંકેતિક શબ્દ આ વિવેચનમાં વાપરવામાં આવેલા છે; અને જ્યાં જયાં વાપરવામાં આવેલા છે, ત્યાં ત્યાં તેના એવી રીતે ઉપ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 302