Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારી પાસે કરાતી આરાધનાને તમે ભાવ આરાધના શા માટે કહે છે ? જવાબમાં મન સુખભાઇએ કહ્યુ કે ભાવ આરાધનાને ધમાલ કે આડ ંબર સાથે સ ંબંધ નથી. પણ શાંતિ-સમાધિ અને ભાવક્રિયા સાથે જ સંબધ છે. જે ગામડાએમાં સુલભ છે. મને ઘણા જ આનંદ થયા અને પર્યુષણ પર્વના પ્રારંભ થયેા. મનસુખ ભાઇએ અઠ્ઠાઈ તપના પ્રત્યાખ્યાન લીધા. પૂજા, પ્રતિક્રમણ અને મૌનધના તે પરમેાપાસક હતા. ગામમાં તેમની તપશ્ચર્યાએ ખૂબ આકશુ કર્યું. તથા પારણાના દિવસે સામુહિક પારણાના સક્રિય પ્રેરક બન્યા અને બીજે દિવસે મુંબઇ જવા માટે પ્રસ્થાન કર્યું. વિસનગર, મહુધા આદિના ચાતુર્માસમાં પણ અઠ્ઠાઇ સાથેની પવરાધનાપૂર્ણાંક તેનુ સાન્નિધ્ય મારા જેવા સાધુને માટે પણ અભ્યસ નીય બન્યું હતું. અમુક પ્રકારના ભાગ્યશાલી ગૃહસ્થાશ્રમીએ પાસેથી મુનિરાજોને ઘણું ઘણું જાણવાનુ સ ંભવી શકે છે. હું તે મારા માટે કહી શકુ છુ કે જાન્યુ.-ફેબ્રુઆરી. ૧૯૭૭ મનસુખભાઇ મારા ગુરુ હતા. બેશક વ્યવહાર નયે આ મારૂ કથન ઠીક નથી. પણ સંસારના ઘણા એવા પ્રસંગેા છે જે એક નયે જ જોવાતા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir H મનસુખભાઈ સાચા અર્થમાં જ્ઞાની, જ્ઞાનપીપાસુ હતાં તેા ચુસ્તપણે ક્રિયાવત પણ હતા. આવી રીતને અમારે। આત્મીય સબંધ દિવસે, મહુિને અને વષે વર્ષે વધતા જ ગયા છે. એરીવલી, મુલુંડ, શાંતાક્રુઝ આદિના ઉપા શ્રયે જ્યારે જ્યારે મનસુખભાઈ આવ્યા છે ત્યારે સંઘના ઘણા ટ્રસ્ટીએ પણ આશ્ચય ચક્તિ થતા હતાં. કેવળ હું તે એટલું જ જાણી શકયે છું. મનસુખભાઈ સાથેના મારા આત્મીય સ ંબધને સૌએ અનુમેદન જ આપ્યુ છે. એવા મનસુખભાઇ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના જીવનની સુવાસ થાડી ઘણી સૌને મળી છે. માટે પાર્થિવ શરીર કરતા યશઃ શરીરને માલિક શ્રેષ્ઠ માનવ છે, મનસુખભાઈ શ્રેષ્ઠ માનવ હતાં. પર્યુષણુ પ પર્યુષણું પત્ર' મહાપર્વ ગણાય છે કારણ કે આ પત્રમાં ઉપવાસ દ્વારા દેહની શુદ્ધિ થાય છે, ક્ષમાપના દ્વારા મનની શુદ્ધિ થાય છે અને જેટલા પ્રમાણમાં દેહ અને મન શુદ્ધ થાય છે તેટલા પ્રમાણમાં આત્મા પશુ નિળ બને છે. જાણ્યુ તે જોયુ-પાનુ ૭૭ prepare —સ્વ. મનસુખલાલભાઇ poppy For Private And Personal Use Only : :પPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 77