Book Title: Atmanand Prakash Pustak 074 Ank 03 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પ . ' વર્ષ : ૭૪ | વિ. સં. ૨૦૩૩ પિષ-મહા ઃ ૧૯ ૭૭ જાન્યુ-ફેબુબારી | અંક: ૩-૪ जातस्य हि ध्र वो मृत्यूः, ध्र व जन्म मृतस्य च । तस्मादपरिहार्येऽथे, न त्व शोचितुमह सि ।। 1. ૨-૨૭) જન્મેલાનું મૃત્યુ છે, તથા મરેલાને જન્મ છે, તે જન્મ મરણ જેવી અપરિહાય બાબતમાં શોક કરવાનું યથાર્થ નથી. ત प्रियजनमृतिशोक सेव्यमानोऽतिमात्र, जनयति तदसातं कर्म यच्चाऽग्रतोऽपि । प्रसरति शतशाख देहिनि क्षेत्र उप्त, वट इव तनुबीज' त्यज्यतां सप्रयत्नात् ।। ( અનિત્ય પંચાશત્ -૨૭) ઈષ્ટ જનોના મૃત્યુ પ્રસંગે અતીવ અફસોસ કરવાથી ભારે અશાતા વેદનીય કર્મ બંધાય છે. પછી તેની સેંકડો દુઃખદાયી શાખાઓ, ખેતરોમાં રોપેલા છોટાસા વટવૃક્ષના બીજમાંથી વિસ્તરેલ શાખા પ્રશાખાદિની જેમ પ્રસરે છે, માટે શેક પ્રયત્ન પૂર્વક તજવો જોઈએ; તે પાપની ખાણ અથવા તે દુઃખ પરે, પરાનું મૂળ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 77