Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ આત્માનંદ પ્રકાશ, - ૧ ઉપશમ સમકિતઃ જીવને રાગદ્વેષના પરિણામથી ઉત્પન્ન થયેલી ગ્રંથિને ભેદીને ઉપશમ શ્રેણિપર ચઢવાથી, મોહને યત્કિચિત ઉપશમ થાય તે ઉપશમ સમતિ. ૨ સાસ્વાદન સમકિતઃ ઉપશમ સમકિત પામ્યા પછી ઉદય આવેલા અનન્તાનુબંધિ કષાયને લીધે વખતે તેવી શ્રદ્ધા ઓછી થતાં કંઈક સ્વાદ માત્ર રહે તેનું નામ સાસ્વાદન સમતિ. ૩ ક્ષાપશમિક સમકિત. ૪ વેદક સમકિતઃ ક્ષપક શ્રેણિએ ચઢેલા પ્રાણીને અનન્તાનુબંધી કષાયને ક્ષય થઈ જે ગુણનું પ્રકટ થવું તેનું નામ વેદક સમતિ. ( મિથ્યાત્વહિની અને મિશ્રહિનીને સર્વથા ક્ષય થવાથી આ પ્રાપ્ત થાય છે. ) ૫ ક્ષયિક સમકિત. વળી પણ ગુણથી, આ સમકિત રેચક, કારક અને દીપક એ ત્રણ પ્રકારનું પણ કહેવાય છે. - ૧ રેચકઃ કંઈપણ કારણ કે દષ્ટાન્ત જોયા કે સમજ્યા વિનાજ શાને વિષે દર્શાવેલા તને વિષે જે શ્રદ્ધા તેનું નામ રેચક સમતિ. ( સિદ્ધાન્તમાં વર્ણવેલા સૂક્ષમ વિચારે સમજી શકીએ નહીં પણ ફકત એ સર્વજ્ઞના વચન છે માટે સત્ય છે એવી પ્રતીતિ-આસ્થા કે શ્રદ્ધા છે. ) हेतूदाहरणैः विना श्रुतोक्ततत्वेषु दृष्टिः प्रत्ययोत्पात्तः वा ૨ સિદ્ધાન્તથી સાંભળેલું હોય તેવી રીતે ગુરૂના વચનને અનુસરીનેતપ, વ્રતાદિ સર્વ આચરવાં—એનું નામ કારક સમકિત. तथा कार्यगुरोर्वाक्यं यथा प्रवचनात् श्रुतम् । तपो व्रतादिकं सर्व सेवनात् कारको भवेत् ॥ ૩ હવે ત્રીજું દીપક સમ્યકત્વ. પિતે મિથ્યાદષ્ટિહોય કે અભવ્ય હેય–ગમે તે હોય પરન્તુ ધર્મ કથા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22