________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 52 આમાનંદ પ્રકાશ. થાય છે. એ સેવા કરવાને લાંભ સંઘપતિઓને સારી રીતે મળ્યા કરે છે. વિચારને ધારણ કરનારા સંઘનાયકો પિતાના સાધર્મિ બંધુઓની સેવા કરી આત્માને કૃતકત્ય માને છે, તેથી કરીને તેઓ પહેલેકના સુખને આપનારા પુણ્યને સંપાદન કરી શકે છે. જેના સુવિચારથી સંઘમાં અને જ્ઞાતિમાં સારા સારા પ્રવર્તન થાય, હાનિકારક રીવાજો દૂર થઈ જાય, અને સર્વત્ર આહંત ધર્મની વૃદ્ધિ થાય, તેવા ચિંતક અને પ્રવર્તકોથી સંઘ પૂર્ણ રીતે પ્રકાશમાન થાય છે એટલું જ નહી પણ સંઘના અંગભૂત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ સર્વ પિત પિતાના કાર્યમાં યશસ્વી થઈ આ લેક અને પરલેકના ઈષ્ટ ફળ મેળવી શકે છે.–અપૂર્ણ. વર્તમાન સમાચાર. આપણી કેમના અગ્રેસર શેઠ વીરચંદ દીપચંદ સી.આઈ. ઈ.ના પુત્રરત્ન, ઉગતા યુવાન વિદ્યાથી મીત્ર સારાભાઈના અકાળ મૃત્યુથી, આપણે ખરેખર એક ભવિષ્યને હીરે ગુમાવ્યા છે. દરેક જૈન આવા ઉગતા તરૂણના મરણથી ખેદ પામ્યા વિના નહિં રહે. પણ કાળની ગતિ ગહન છે. માટે શોક નહિ કરતાં ચિત્તને ધર્મમાર્ગમાં જોડવાની અને મે. વીરચંદ શેઠને ભળામણ કરવાની સાથે ઇચ્છીએ છીએ કે પ્રભુ મી. સારાભાઈના આત્માને શાંતિ આપે. મહેમ શેઠ પ્રેમચંદ રાયચંદ-મુંબઈના સુપ્રખ્યાત વેપારી અને શેર બજારના દલાલ શેઠ પ્રેમચંદ રાયચંદના નામથી કોણ અજાણ્યું હોય ? આપણા જન વર્ગમાંજ નહિં પરંતુ આખા હિંદુસ્તાનમાં અને એથી પણ વધારે, છેક વિલાયત સુધી, જગી વેપાર અને લાખ રૂપિઆની સખાવતોને લીધે પ્રસિદ્ધ થએલા, ધનવાન છતાં પણ સદાના સાદા, નિરભિમાની નરરત્ન શેઠ પ્રેમચંદ રાયચંદ હરણું સ્વર્ગવાસ પામ્યા છે. એમના મૃત્યુથી આપણી સમગ્ર જન કોમને બહુ મહેટી ખેટ ગઈ છે. આપણી કોન્ફરન્સનો એક સ્તંભ તુટે છે અને સકળ સંઘનો એક અ For Private And Personal Use Only