________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત.
પ્રતાપ વડે એએ જયાં જ્યાં ગયા ત્યાં ત્યાં ઘણુ ઘણુ રાજા, વિદ્યાધર આદિની કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું. વળી શૌર્ય પુરમાં રેહિણીના સ્વયંવમાં પણ કુબડાંનુ રૂપ કરીને જઈ પહો આ. પણ હિણીએ તો એમને એમના મૂળ રૂપમાં જ જોઈને એમના કંઠમાં વરમાળા આપી. + + + + આ વસુદેવ પ્રાંતે સ્વર્ગ સુખના ભેંકતા થયા.
સુજ્ઞ વાચક, આ પ્રમાણે નદિષણ મુનિ મુનિની વૈયાવચ્ચ કરવાથી મુનિપુંગવપા, નરવીરપણું અને પ્રાન્ત સ્વર્ગનું અનુપમ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા. એ સાંભળી, સમજી –વિચારી એનું અનુકરણ કરવા તત્પર થવું.
તંત્રી.
ધ્યાનવિલાસ. (લેખક મુનિ મણિવિજયજી મહારાજ) પ્રથમ ધ્યાન એટલે શું? તે જાણવું જોઈએ. ચેતનને ધર્મ ચપલતા છે, એ ચપલતાને સ્થિર કરવી એટલે ચેતનના આ ધ્યવસાયમાં સ્થિર ભાવ રાખીને જે ધ્યાવું-ચિંતવવું, તે ધ્યાન કહેવાય છે. આ સ્થાનને ભાવના, અનપેક્ષા અને ચિત્ ધ્યાન એવા ત્રણ પ્રકાર છે. એ ત્રણ પ્રકારથી ધ્યાન કરતાં ચિત્તની સ્થિતા થાય છે. એટલે તેને સંક્ષેપાર્થ એ છે કે, અંતર્મુહુર્ત સુધી એકાગ્ર ચિત્તનો ઉપગ સ્થિર રાખવે એનું નામ જ ધ્યાન કકહેવાય છે. તેનું સ્પષ્ટિકરણ એવી રીતે છે કે, એક અર્થને વિષે એ વિચાર કરો કે, બીજા ઘણુ અર્થ સંક્રમણ થાય તે પણ તેજ અર્થમાં સ્થિરપણે રહેવાય, અને તે ધ્યાનસ્થ વિષયનું ચિંતવન પરંપરાઓ થતુંજ થાય, તેમાં અંતર્મહુત્તિનો નિયમ નથી. આવી રીતની થાનની પ્રવૃત્તિ છવાસ્થને હોય છે. કેવલીને તે જે મન, વચન, કાયાના ચોગ. નિરોધ તેજ ઇયાન કહેવાય છે. તેને માટે આગમમાં નીચે પ્રમાણે લેખ છે.
For Private And Personal Use Only