Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણગ્રાહકતા, ૪૫ કલ્પવૃક્ષ, કામધેનુ, મંગળ કળશ યા ચિંતામણિની ઉપમા આપી શકાય. આવા સગુણી પુરૂવડેજ પૃથ્વી “બહુરત્ના ” ગણાય છે. અનાદિ અવિદ્યાજન્ય મિથ્યાભ્રમ (અનિત્ય એવા દેહ, લક્ષ્મીકુટુંબાદિકના સગને નિત્યવતુ માન, શરીરાદિક અશુચિ વસ્તુને–તેના વિષયોને શુચિ–પવિત્ર-સારા માનવા, અને પર વ તુને પિતાની માનવી તે) ભાંગ્યા વિના આત્માને સત્યજ્ઞાનસભ્ય જ્ઞાન થતું જ નથી, સમ્યજ્ઞાન થયાં વિના સાચી શ્રદ્ધા (સમ્યગ્દર્શન) પ્રગટ થતી નથી, સમ્યગ દર્શન (સમકિત)પ્રાપ્ત થયા વિના સાચે વિવેક-ત્યાગ ભાવ આવતાજ નથી, અને સાચે વિવેક (ત્યજવા યોગ્યને ત્યાગ અને આદરવા ગ્યને આદર) પ્રગટયા વિના આ અનાદિ કાળથી મિથ્યા વાસનાવડે પરિભ્રમણ કરતા આત્માને એકાંત જન્મ મરણથી છુટવા રૂપ મોક્ષ થઈ શકતો નથી. માટે ઉપર કહેલા સદૂગુણના અથી જ એ ઉપર બતાવેલ અભ્યાસક્રમ અવશ્ય સેવવા યંગ્ય છે. - પ્રથમ સગુણના અથ જનેએ સદ્ગણની બની શકે તેટલી સેવા-સ્તુતિ–પ્રશંસા કરવી એગ્ય છે, કેમકે ગુણ ગુણીને કેઈરીતે અભેદ સંબંધ છે. સગુણ ઉપરના દૃઢ રાગ--પ્રેમથી સન્ ગુણ ઉપરને પ્રેમ સિદ્ધ થાય છે. અન્યથા સિદ્ધ થતું નથી. સદૂગુણ–ગુણીને પ્રેમ એ સદ્ગણ પામવાનું અપૂર્વ વશીકરણ છે તેજ સાચે વિનય છે, અને તેજ ભવ્ય પ્રાણીને ભવાંત કરાવી શકે છે. તેથી વિરૂદ્ધ, સદ્ગણુ–ગુણી ઉપર દ્વેષ, ઇર્ષ્યા, અસૂયા, મત્સર વગેરે ભવ બ્રમણજ કરાવે છે. એમ સમજી સદ્ગુણીની બની શકે તેટલી સ્તુતિ કરવી. પણ પ્રાણુતે પણ તેમની નિંદા તે નજ કરવી. કેમકે સગુણ ઉપરને દ્વેષ તે સગુણ ઉપર દ્વેષ કરવા બરાબરજ છે, અને સદ્ગણી ઉપરને સાચો રાગ તે સગુણ સાથેજ સાચે રાગ કરવા બરાબર છે એમ સમજી રાખવું એગ્ય છે. તેવા ગુણ રાગી સજ્જને પોતે ગુણપાત્ર હોવાથી જગમાં અનુકરણીય થાય છે. કહ્યું છે કે “આપ ગુણીને વળી ગુણ રાગી, જગમાં હી તેહની કરતિ રાજી લાલન કરતિ ગાજી. ” વળી કહ્યું છે કે, કઈરીતે રતિ-સાત જનોએ સદા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22