Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન પ્રકાશ, જિન આગમ અંતર આપી, સંયમ ભાવ સદા મન ધારે. સત્વ, ૧ પ્રવચન જલની ધારા ધારી, કમર પકમલ દૂર નિવારે. સત્વ૨ આ ચિંતામણિ નરભવ દુર્લભ, સફલ થવા બહુ પુણ્ય પ્રસારે. સત્વ૦ ૩ નિત્ય કરી વશ ચંચલ મનને, વિલય કરે બહુ વિષય વિકારે સત્વ. ૪ દેઢ કરવા સુંદર સમક્તિને, ધર્મ કથા અનુગ વિચારે. સત્વ, ૫ ગર્વ રહિત ગુરૂ ભક્ત બનીને, જ્ઞાન તણો ગુણનિત્ય વધારે. સત્વ, ૬ સમકિત. देवत्वधी जिनेष्वेव मुमुक्षुषु गुरुत्वधीः । धर्मधीराहतां धर्मे तत्स्यात् सम्यक्तदर्शनम् ॥. અર્થ-જિનેશ્વર ભગવંતને વિષેજ દેવ૫ણની બુદ્ધિ-મુમુ સુઓને વિષેજ ગુરૂપણની બુદ્ધિ અને જિનેશ્વર ભગવાન્ના (પ્રરૂપેલા) ધર્મને વિષેજ ધર્મની બુદ્ધિ એનું નામ તે સમ્યકત્વ દર્શન, રાગદ્વેષાદિને જેમણે સર્વથા જીત્યા છે એવા જિન ભગ વાન એજ દેવ, પંચમહાવ્રત આદિ ગુણોએ કરીને મેક્ષની ઇચ્છા રાખનારા ગીશ્વરે એજ ગુરૂ અને જિન ભગવાને પ્રરૂપેલાં જે તત્વે એજ ધર્મ-એવી જે શ્રદ્ધા થવી એનું નામ સમકિત કહેવાય છે. યથાર્થ તને વિષે વિજ્ઞાન પૂર્વક રૂચિ ” એ સમ કિત શબ્દનો અર્થ છે. એટલે સમ્યકત્વ અથવા સમતિ, ઉપર ૧ હદયમાં. ૨ કર્મ ૨૫ કાદવને મલ. ૩ નાશ કરો. ૪ કથા ના-ચરિતાનુયોગ, ૫ ગર્વ વગરના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22