Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમક્તિ. ,' Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરેથી બીજાઓને પ્રતિષેધ આપે-આનુ નામ દીપક કિત કહેવાય છે. ભાવાર્થ એવે છે કે કાઇક મિથ્યાષ્ટિ જીવ કોઈ પુણ્યના ચેગે શ્રાવક કુળમાં જન્મ પામે અને ત્યાં ગુરૂ પ્રમુખની જોગવાઇ પામી, મ્હોટાઈ મેળવવા, મત્સરથી-અહુકારથી કે આગ્રહથી શ્રાવકને ઉચિત સુકા કરે, પરન્તુ પેતે દેવાદિકનું યથાર્થ સ્વરૂપ સમજતા નથી; એટલે કે ખરી શ્રદ્ધા વિના ધર્મ કરણી કરે--એનું નામ તે દીપક સમિકત. ભવ્યમિથ્યાત્વી અને અભવ્ય એ બેઉ જણુ ધર્મકથાર્દિકના ચેાગથી અથવા પાંચ સમિતિથી અથવા એવી કેાઈ ખાદ્યકિ યાની સહાયથી અન્ય જીવાને પ્રતિબધ આપી જૈન શાસનને દીપાવે છે, એટલે એ સમકિત દીપક કહેવાય છે. - આપણે આ પ્રમાણે. સમકિતના સ`ખધમાં એને પ્રાપ્ત કરવાનાં બે માર્ગ એના ત્રણ અને ( ખીજી રીતે) પાંચ પ્રકારો, અને રેચક આદિ ત્રણ ગુણનું કંઈક જ્ઞાન મેળવ્યું. હવે એનાં શુષા પ્રમુખ ત્રણલિ'ગનું સ્વરૂપ સમજવા તરફ યત્ન કરીએ. शुश्रूषा भगवद्वाक्ये रागोधमें जिनोदिते । वैयावृत्यं जिने साधी चेतिलिंगं त्रिधाभवेत् ॥ For Private And Personal Use Only 33 S અર્થ:જિન ભગવ ́તના વચન શ્રવણુ કરવાની ઈચ્છા, જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મપર રાગ અને સાધુઓની વેયાવચ્ચ -એ ત્રણ સમ્યકત્વનાં લિગ છે; એટલે કે જે પ્રાણીનાં આવાં આવાં અનુષ્ટાન હેાય એ સમ્યકત્વવાનું છે–સમકિતી છે એમ સમજવુ. અહિ જિનેશ્વર ભગવાનનાં વચના અહેનિશ શ્રવણુ કરવાનુ‘ કહ્યું, એનુ’ કારણ એ કે એ શિવાય જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિ થઈ શકતી નથી. કહ્યું છે કે— सवणेण य नाणे य विन्नाणे पञ्चख्खाणे य सजमे । दोसरहिए तवे चैव बोदाण अकिरिअ निव्वाणे ॥ શ્રવણ કરવાથી જ્ઞાન-જ્ઞાનથી વિજ્ઞાન કે વૈરાગ્ય-વૈરાગ્યથી *Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22