Book Title: Atmanand Prakash Pustak 004 Ank 02 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન† પ્રકાશ, पापानि एतत् भविकास्त्यजन्तु क्रीडन्ति हस्ते शिवसौख्यलक्ष्मीः || જેવીરીતે ચિલાતી પુત્ર ( મુનિનાં ) સદવાકયેના ભાવાર્ચ પેાતાની બુદ્ધિવર્ડ સમજીને ( પેાતાના ) અહુ બહુ પાપાને નાશ કરવા સમર્થ થયા તેવીરીતે, હું ભવિ પ્રાણીઓ, તમે પણ એવાં પાપોનો વિનાશ કરી ધર્મપર રાગ રાખીને રહે કે જેથી સહજમાં તમને મેક્ષ વધુ પ્રાપ્ત થાય. 6 આ પ્રમાણે સમક્તિનું બીજું લિંગ થયુ' હવે જિનરાજ અને ગુરૂની વૈયાવચ્ચ રૂપ ત્રીજા લિંગ વિષે શાસ્ત્રકાર શુ કહેછે તે તપાસીએ. વૈયાવચ્ચ એ શબ્દને અર્થ · સેવા ’ થાયછે. જિનરાજની વૈયાવચ્ચ એટલે સેવા, દ્રવ્ય અવે ભાવ એવા એ પ્રકારની પૂજા કરવાથી થાયછે. અને ગુરૂની વૈયાવચ્ચ, એમનેોશ્વેતાં અશન, પાન પ્રમુખ આપવાથી થાયછે. માટે ઉત્તમ ભાવથી એમની એ પ્રકારની વૈયાવચ્ચ કરીને પ્રાણીઓએ નદીષેણુ મુનિની પેઠે શુભ કર્મ ઉપાર્જન કરવા રૂપ મહા લાભ પ્રાપ્ત કરવા કછે. નòિષ્ણુનાં દરિદ્રી માત પિતા નદિષેણુના જન્મની સાથેજ મૃત્યુ પામ્યાં હતાં. પુત્રને 'ઇપણ વારસા મળ્ય હાય તો એ દારિદ્રચના અને એના કુત્સિત રૂપના હતા. એના સર્વ અવયવ એટલા કકુપા હતા કે ઘણા ઘણા પ્રયત્નો કર્યા છતાં એના દુભાગ્યને લીધે એને કયાંકથી પણ કન્યા મળી નહી. તેથી નિરાશ થઈને પેાતાના મામાનું ઘર કે જયાં પાતે ઉઠ્યા હતા તે ત્યજીઇ છેવટ અરણ્યમાં ચાલી નીકળ્યા. ત્યાં તેણે કોઇપણ પ્રકારે આત્મઘાત કરવાને નિશ્ચય કર્યો. તેવામાં આસપાસ કાઉસગ્ગ ધ્યાને રહેલા કોઇ મુનિવરે “ માં, માં ” એમ કહી અટકાયે. આવા અરણ્યમાં કામને અટકાવે છે એમ વિચારી આસપાસ નજર કરતાં યાગીશ્વરને જૈયા. એ મહાત્માની પાસે જઈ, વન કરી, પેાતાને આત્મહત્યા કરતાં અટકાવવાનું For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22