Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેગાર - - - ૨ : ૨ = • = = - - - - સાથે તેમના લઘુબંધુ ભાઈ હચિંદને બેરીસ્ટર ને અભ્યાસ કરવાને માટે છેલ્લાંડ મિકલવા પ્રથમ પગલું ભરવા તેની ઈચ્છા થઈ, ઈત્યાદી વ્યવહારની ગહનતામાં તેઓ મુંબઈ ગયા– તેથી જૈનહિતેચ્છુ માસીક નો પ્રવાહ તુટી . તથાપિ તેઓએ સ્થાપેલી સભાનું જીવન એમનું એમ ટકાવી રાખ્યું. પિતાના લઘુબંધુ મી. હરિશ્ચંદ્ર ઈંગ્લાંડ માં આગળ વધ્યા અને મરહૂમને ભગીરથ પ્રયતન ફલે-મુખ થવા આ — બેરીસ્ટર ઍટ લૅની પરિક્ષામાં પસાર થયા પરંતુ મનુષ્યને પ્રયત્ન ગમે તેમ છતાં કર્મગતિ કોઈ અન્યથા છે હતી. એટલે આ સમયમાં તેમને એ લઘુબંધુ મી. હરિચંદ્રને ઈગ્લાંડમાં અકસ્માત સ્વર્ગવાસ થયે. - આ મહાન હાની થઈ અને તેમને પિતાને પણ વ્યવહાર પક્ષે ઘણી હાની થઈ. આવી સ્થિતિમાં પિતે ધારેલી ધારણા નિ ફલ થવાને લીધે તેઓ તે મહાન શેકથી શૂન્ય થઈ ગયા. આવી સંકષ્ટ ભરેલી સ્થિતિમાં તેઓ આવ્યા હતા, તે પિતા તેમના નિર્મલ હૃદયમાં ગુરૂ ભક્તિએ સજજડ વાસ કરેલ હુતિ, મહેપારી મહામુનિ આચાર્ય શ્રી આત્મારામજી મહા રાજના ચરણ કમલનું ધ્યાન તેઓ સર્વદા કરતા હતા. એ ઊપકારી ગુરૂનું જન સમૂહમાં મરણું રાખવાને સંવત્ | ૧૯પર ના બીજા જેઠ માસની શુકલ દ્વિતીયાને દિવસે ભાવનગરમાં “શ્રી આત્મારામજી જૈન પુસ્તકાલય” ની તેમણે સ્થાપના કરી હતી. અને તે સાથે પૂર્વોક્ત સભાનું જીવન તેઓ જલવતા હતા. - ર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24