________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 18 જાન્સનદ પ્રકાશ &&&&&દ્ધહs&Kkkc &k & &&& ચાલા છે એટલું જ નહીં પણ તે પરોપકાર તથા પૂણ્ય વૃત્તિને વધારનારી જ્ઞાનોપાસના છે. આ પવિત્ર ખાતાને સહાય કરનાર પુણ્ય ભા ચહરને અમે સહુન્નવાર ધન્યવાદ આપીએ છીએ તે સિવાય શારીરિક કેલવણ અને ઉદ્યોગ તથા વ્યાપારને લગતી કેલવણીના સાધનાની જે ભેજના કરવામાં આવે છે, તે ઘણી પ્રશંસા પાત્ર છે. શાલાની વ્યવસ્થાપક કમીટીએ પ્રત્યેક વખતે સંતેષકારક કાર્ય કરેલું જોવામાં આવે છે. કોઈ કેઈ હાજરી કે ન્યૂનાધિક છે તથાપિ તેના કાર્યના પ્રવાહને ક્યારે પણ હાનિ થઈ નથી. પરીક્ષાઓના પરિણમ સંતોષકારક છે. જેનું મન તે શાલાના શિક્ષકોને ધટે છે. થાલામાં ભણતા વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવા લરશીપ અને વાર્ષિક ઇનામ જે ગૃહએ આપ્યાં છે, તેમને ધન્યવાદ ધટે છે. શાલાને લગતા હીસાબના આંકડા જોતાં વહીવટની વિશાળતા થોડી છે પણ કાર્યની વિશાલતા મેટી લાગે છે, એ વિશેષ સંતોષકારક છે. પાઠશાલાને લગતા ધારાની કલમો જોતાં ધારા ઘડનારની દીર્થ દષ્ટિ દેખાઈ આવે છે. અભ્યાસના ધોરણોમાં જોઈએ તે હજુ સુધારે કરવાની જરૂર છે જે યોગ્ય પ્રસંગે અમે જણાવીશું. છેવટે હર્ષથી જણાવીએ છીએ કે, શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન પાઠશાલાના આ ચતુર્થ રીપોર્ટ વાંચી અમે અતિ હાર્ષિત થયા છીએ. અને પ્રતિદિન એ પાઠશાલાની ઉન્નતિ ઈછિએ છીએ. એ પવિત્ર ખાતામાં દ્રવ્યની સહાય કરનારા ગૃહસ્થો, વ્યવસ્થાપકે, અને અનુદકે ખરેખર પ્રશંસનીય છે. તેમનું અનુકરણ કરવાને અમે બીજાઓને વિનંતિ કરીએ છીએ. For Private And Personal Use Only