Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
8 આત્માનંદ પ્રકાશ
આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૨ જુ.
વિક્રમ સંવત ૧૯૬૧–. ચૈત્ર
અંક ૯ મો.
પ્રભુસ્તુતિ
શાર્દૂલવિક્રીડિત. જે આપે શિવસંપદા સુખકરી કાપે કુકર્મવલી, વાપે બધિ બીજ અતરવિષે સ્થાપે વિધમે વલી, રાખી શીતલ છાયમાં ભવતણી ટાલે સદા નામના, તેવા શ્રીજિન કલ્પવૃક્ષ જનની પૂરી કરે કામના.
શેકેગાર.
વસંતતિલકા. પ્લેગે કે પ્રલય કોપ ક કુકમ રાખી નહીં શરમ સસ્કૃતિના સુધી, હીરે કર્યો હરણ જૈન તણે સુરોપી,
શ્રી મૂલચંદ્ર ભડ બધુ જતાં વિલે પી. ૧ નઠારા કર્મો ણી. ૨ સારી રીતે રોપાઓલો- જડાએલે.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાગામ પ્રકાશ,
દેવે દયા દિલ ધરી ને જરાય જોયું, રે, સદ્ય ભાવનગરે વિરત્ન ખાયું;
સ્યાદ્વાદનો સરસ કુંભ ભરેલ ફુટ, કિલે કઠેર જિનસંગીતને જ તુટ. સંઘે સુગધ ધર શ્રાવ ને ગુમાવ્યું, શ્રી જૈન પંડિત તણે જ દુકામાં આવે છે સહાયકર જૈન મહાસમા, ખામી પડી પ્રબલવીર જતાંજ આજે.
શાર્દૂલવિક્રીડિત. રે રે બાંધવ શું અચાનક કર્યું? ચિત્ત તારૂં ભમ્યું? જાતો અલ્પવિચાર તે નવ કર્યો લાકમાં શું ગમ્યું જાયું ને મુજ મિત્ર બંધવ અને સંબધિઓ શોચશે, આત્માનંદ સભા લતા તુજ વિના આનંદ સંઘચશે. ૧ તું જાતાં વિધવા બની તુજ વધુ નૈ એકલી બંધુર, તે સાથે ગુરૂ ભકિત ને તુજ સબા વૈધવ્ય પામી ખરે; આવ્યો આ કલિ કાલ વીરનરને સંહાર થાયે અતિ, જીવે પ્રાયે ઘણું નપુંસક ન થાશે હવે શી ગતિ. ૨ શ્રી અહંત અમારી એક અરજી સદધ્યાનમાં સ્થાપજે, સ્વર્ગે શ્રાવક મૂલચંદ્ર નરને રાતિ સદા આપજો; થાજો જનસમાજમાં પુનરપિ તેવા રે સાહસી, નિયે નર્મદ નિર્મલા હૃદયમાં તે બંધુ રહેજે વસી. ૩ ૧. જૈન કોન્ફરન્સે. ૨ આત્માનંદ સભા ઉપ લતા-લે. ૩ પ્રાયે કરીને પણું કરીને જ ફરીવાર પણ. ૫ હિંમતલા. નિવાસ કરીને રહેજે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકેદમાર
us
Send
on
આત્માનંદ સભા અને આત્માનંદ પ્રકાશના પ્રવર્તક વકીલ મૂલચંદ
નથુભાઈને સ્વર્ગવાસ.
“कलयति यथा वृदि धर्मः कुकर्महतिकमः । सुलमकुशले.न्याय्ये कार्य तथा पशि वर्तनम् "---
વિક્રમ સંવત્ ૧૯૨૦ને માગશર શુકલ પકવે ને રોજ ભાવનગર રૂપ ગગનમાં ઉદિત થયેલે એક જૈનનો પ્રકાશમાન તારે સવંત ૧.૬૧ના ચિત્રમાસની કૃષ્ણ તિયાને રોજ મધ્યા હું કાલે અસ્ત થયો અ૫ સમયસુધી જ પિતાની ભગ્ય બુદ્ધિઅને કલ્પનાને પ્રસાદ જૈન વાચક વૃદને આપી એ મહાન આત્મા પરલેક વાસી થયે! એના જવાથી સમસ્ત જૈન વર્ગને I અપાર ખોટ પડી છે. એનું યથાસ્થિત વર્ણન કરવાને કલમ. [ પણ ચાલતી નથી. જૈન વાચક વૃદને ધાર્મિક તથા સાંસારિક | પ્રાચીન રીતિ સ્થિતિ ઊપર રૂચિ ઉત્પન્ન કરાવી એજ ભરતુ વિચાર પુર:સર અવલવાને આત્માનંદ પ્રકાશમાં એ
મહાન આત્માએ એક ઉદા પ્રયત્ન આરંભ્ય હતા પણ એ પ્રય, | ત્વનુ ફલ જરા પણ પરિપક્વ થતાં પહેલાં એને આમાંથી
ચાલી જવું પડયું ઉપાધ્યાયજી કૃત જ્ઞાનસાવા ગહન ગ્રંથે| માં જે અધ્યાત્મિક તસવજ્ઞાનના વિચારે ગત રહેલા છે તેને અત્યક્ષ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માન વોરા, beste artisten to the totale tratateste treteterizations the taste tento taste te trete bote કરી આપવાના “મધામ શ્રીમલચંદભાઇનેજ વદિત હતા અને એ અંગેનું સતત્ મનન કરી માત્ર અલ્પ જીવનમાં જે ધર્મ ભાવને એમણે કરી છે. તે અનેક વર્ષ સુધી તેમના છે નિર્મલ નામને કાયમ રાખશે-એ નિઃસંદેહ છે. આધુનિક કાલના પ્રભાવથી જૈનેનું જીવન રૂપ જલ પંકથી કલુષિત હોય એ વાભાવિક છે, અને તે શુદ્ધ કરવાની ક્રિયા એ વિદ્વાને માત્ર થોડા વખત ઉપર જ આરંભી હતી. પરંતુ એ અર્થ સિદ્ધ થવાને કેટલાક સમય જોઈએ, તે પહેલાતો આપણું દુર્ભાગ્ય વિજયી નિવડયું. આત્માનંદ પ્રકાશને પ્રકાશક આયુષ્ય કર્મના અંતટમાં આવી ગઈ અવસર્પિણી કાલનું મહા કૃતાર્થ થયું. હવે શું કરવું? કર્મ વ્યવથા અગમ્ય છે. આ અકરમાત્ બનાવમાં શો ગુપ્ત હેતુ સમાએ હશે એ મનુષ્ય બુદ્ધિ ! કલી શકે એમ નથી. આપણું ભવિય એવા આત્માને સે પી વર્તમાનમાં રહી પ્રાપ્ત કર્તવ્ય કરવાને શાસ્ત્રકારને ઉપદેશ છે, છે તો હવે એ નરરત્નના આત્માને આપણા આત્મામાં જાગ્રત રાખવો અને એ આમ જેમ ચડતા પરિણામ તરફ પ્રયાણ કરતો હતો તેમ આપણે આત્માને પણ એજ માર્ગ ચઢાવએજ ઉત્તમ માને છે.
સાંપ્રતકાલે વિશ્વને પ્રલાય કરવા જે દુષ્ટ રેગ પ્રગટ થયો છે, તે મહારોગ લાગુ પડતાં જ એ આત્માને આત તત્વજ્ઞાનને સાક્ષાત્કાર થયો હતો. પંચપરમેષ્ટી તથા નવપદજીના મરણને પ્રવાહ તેના હૃદયમાં વહયા કરતો
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકેગાર.
૧૯૩
| હત-એમ સમજી હૃદયનું સમાધાન કરવું –-એમને વિશાલ અને ગંભીર વિચારોનું મનન એજ એમના આત્મા તું ઉત્તમોત્તમ સ્મરણ છે, એમ માની એમણે મુખથી અને લેખથી આપેલા જન તત્ત્વજ્ઞાનના અને વ્યવહાર માગના વિચારો ટુંકમાં વિચારી જવા–એટલું જ કર્તવ્ય રહેલું છે.
શ્રીમાન મૂલચંદભાઈને જન્મ સંવત્ ૧૯૨૦ ના ભાગશર શુકલ પડવે ને દિવસે ભાવનગરમાં થયો હતો. તેનું કુટુંબ ઘેલકીયા ના નામથી ભાવનગરમાં એલખાય છે. મરણ સમયે તેમનું વય માત્ર બેંતાળીશ વર્ષનું હતું. આટલું નાનું ૧ છતાં તેમણે પિતાની જૈન સમુદાયમાં અને જન મંડલમાં જે કીર્તિ પ્રસરેલી છે, તે ઉપરથી તેમની વિદ્વતા, વ્યવહાર કાર્યમાં નિપુણતા અને પરમાર્થ પરાયણતા કેવી હતી તે સહજ પ્રદર્શિત થાય છે. તેમણે પોતાની જન્મ ભૂમિ ભાવનગરમાં પ્રથમ હાઈસ્કુલમાં થતાં મેટ્રિક્યુલેશનના ધોરણ સુધી અભ્યાસ ચલાવી વકીલાતને અભ્યાસ પૂરે કરી તેમાં પરીક્ષા આપી ભાવનગરના રાજ્યના પેલા વર્ગના વકીલની સનંદ પ્રાપ્ત કરી હતી. તે પ્રસંગે વકીલાતને સ્વતંત્ર ધંધે સ્વીકારી તેમણે જૈન ધર્મને લગતા ને અભ્યાસ શરૂ કર્યો. તે કાલે ભારત વર્ષના પ્રખ્યાત જૈન પંડિત અને આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને સમાગમ થઈ આવશે. આ ઉત્તમ પ્રસંગે પ્રાપ્ત થવાથી તેમને પોતાની ઈચ્છા નુસાર સંસ્કૃત ભાષાના જ્ઞાનની વૃદ્ધિ કરવા તથા જૈનતરત્ર
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્પમાનદ પ્રકાશ,
* *
જ્ઞાનના ગહન વિષયોમાં એરા કરવાની તક લીધી. તે પહેલા જૈન વર્ગની ઉન્નતિના માર્ગને દર્શાવનારા સાધને પ્રગટ કરવાને તેમને પ્રથમથી જ ઉત્સાહ હોવાથી કેટલાએક અભ્યાસાં મિનું મંડળ એકઠું કરી ભાવનગરમાં “શ્રી જૈન ધર્મ છે પ્રસારક” નામે એકસભા તેમણે સ્થાપના કરી. તેમાં પ્રમુખની પદવી ઉપર તેમની જ પસંદગી સ્વામાં આવી હતી. આ કેટલા એક સમય સુધી એ સભા ચાલી પણ ઈ કારણ સર ! સ્પર્ધાદેષને લીધે તેમને એ સભામાંથી આખરે જુદું પડવું પડ્યું અને “જૈનહિતેચ્છુ સભા” એવા નામથી તેમણે એક જુદુ મંડળ સ્થાપન કર્યું. આ મંડલમાં તેમના ઉત્સાહ અને સદા બોધ વિગેરે ગુણેથી ઘણ સભ્ય વર્ગને એટલો મોહ પમાડ છે હતું કે કેટલાએક બાલ તથા તરૂણ શ્રાવકા તેમની પાસે અભ્યાસ કરવા તથા તેમને સબોધ શ્રવણ કરવા આવ્યા હતા. માં મરહૂમ મી. વીરચંદ રાઘવજી ગાંધી બી.એ. મુખ્ય હતા. અલ્પ સમયમાં જ એ સભા જાગ્રત થઈ અને “ જનહિતેચ્છુ” એવા નામથી એક માસિક પત્ર પ્રગઢ કરવા લાગી. જેમાં મરહૂમના બેધક લેખ પ્રગટ થવા લાગ્યા છે આ કાર્યના સહાયક મી. વીરચંદ રાધાજીને જેવગની ધાર્મિક ઉન્નતિ કરવા ઈગ્લાડ જવું પડતાં ત્યાં તેઓ તેમને સેંપવામાં આવેલ ધાર્મિક કાર્ય કરી બેરીસ્ટર એટ ની પરિક્ષામાં પસાર થયા અને મરહુમ પિતાશ્રીને વૃદ્ધત્વ પ્રાપ્ત થતાં ગૃહવ્યવહાર 1 ની સ ધુરા શ્રી મૂલચંદ ભાદ્ધના શિર ઉપર આવી પડી તે
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેગાર
- -
-
૨ :
૨
=
•
=
=
- - -
-
સાથે તેમના લઘુબંધુ ભાઈ હચિંદને બેરીસ્ટર ને અભ્યાસ કરવાને માટે છેલ્લાંડ મિકલવા પ્રથમ પગલું ભરવા તેની ઈચ્છા થઈ, ઈત્યાદી વ્યવહારની ગહનતામાં તેઓ મુંબઈ ગયા– તેથી જૈનહિતેચ્છુ માસીક નો પ્રવાહ તુટી . તથાપિ તેઓએ સ્થાપેલી સભાનું જીવન એમનું એમ ટકાવી રાખ્યું. પિતાના લઘુબંધુ મી. હરિશ્ચંદ્ર ઈંગ્લાંડ માં આગળ વધ્યા અને મરહૂમને ભગીરથ પ્રયતન ફલે-મુખ થવા આ — બેરીસ્ટર ઍટ લૅની પરિક્ષામાં પસાર થયા પરંતુ મનુષ્યને પ્રયત્ન ગમે તેમ છતાં કર્મગતિ કોઈ અન્યથા છે હતી. એટલે આ સમયમાં તેમને એ લઘુબંધુ મી. હરિચંદ્રને ઈગ્લાંડમાં અકસ્માત સ્વર્ગવાસ થયે. - આ મહાન હાની થઈ અને તેમને પિતાને પણ વ્યવહાર પક્ષે ઘણી હાની થઈ. આવી સ્થિતિમાં પિતે ધારેલી ધારણા નિ ફલ થવાને લીધે તેઓ તે મહાન શેકથી શૂન્ય થઈ ગયા.
આવી સંકષ્ટ ભરેલી સ્થિતિમાં તેઓ આવ્યા હતા, તે પિતા તેમના નિર્મલ હૃદયમાં ગુરૂ ભક્તિએ સજજડ વાસ કરેલ હુતિ, મહેપારી મહામુનિ આચાર્ય શ્રી આત્મારામજી મહા રાજના ચરણ કમલનું ધ્યાન તેઓ સર્વદા કરતા હતા. એ ઊપકારી ગુરૂનું જન સમૂહમાં મરણું રાખવાને સંવત્ | ૧૯પર ના બીજા જેઠ માસની શુકલ દ્વિતીયાને દિવસે ભાવનગરમાં “શ્રી આત્મારામજી જૈન પુસ્તકાલય” ની તેમણે સ્થાપના કરી હતી. અને તે સાથે પૂર્વોક્ત સભાનું જીવન તેઓ જલવતા હતા.
-
ર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
આત્માનંદ પ્રકાશ, & && & && && & &&& &&&&&&&&
ચેડા કાલે વ્યવહારની વિપત્તિનું વિસ્મરણ કરી જે કાર્ય છે અખિલ જૈન સમૂહને લાભકારક થાત તે બંધ પડેલું જોઈ, તે કાર્ય કરવા તેમની બુદ્ધિ પ્રેરાઈ. અને પિતાનું જૈન તત્વનું જ્ઞાન પ્રસાર કરવા મરહુમ ગુરૂરાજી આત્મારામજી મહારાજના હિંદુરતાની ભાષામાં બનાવેલા શ્રી જૈન તત્વ દરનું ગુજરાતી વાચકવર્ગ વધારે લાભ લઈ શકે તેવા હેતુથી તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર તેણે ઘણજ શ્રમ લઈ કર્યું જે ગ્રંથ આ ચારે મોજુદ છે અને જન કેમમાં તે હોંશથી વંચાય છે તેમજ :~: જેનેના ગૃહ-ધર્મ અને સાહિત્યનું વિવેચન કરવા તથા જૈન તત્વનું તથા ન્યાયનું જ્ઞાન પ્રસાર કરવા “આત્માનંદપ્રકાશ” નામનું માસિક પત્ર પ્રગટ કરવા માંડયું. જે પત્રને શ્રી આત્મારામજી મહારાજના પરિવારના મુનિમંડલે તથા જૈન વર્ગના વિદ્વાન ગૃહએ અનમેદન આપ્યું. બે જ વર્ષના બાલ માસિકને અત્યારે તેમના લેખને મહાનું વિષમ વિગ પ્રાપ્ત થયે- એ કેટલી હાનિ ! ત્યાર પછી તેમની ઊત્તમ પુરતો લખવાની ઇચ્છા થવાથી તેમણે જેન ભંડારોને શોધ કરી તેમાંથી એગ્ય પુસ્તકોના ભાષાંતર કરી પ્રસિદ્ધ કરવા માટે પ્રયાસ કર્યો જે કામમાં તેમણે ભાવનગર હાઈસ્કુલના શાસ્ત્રી નર્મદાશંકર દાદરને સહાયક તરીકે પિતાની પાસે રાખ્યા હતા. તેમાં તેઓએ જે કામ કરે છે, તે પ્રતિમાશતક, ભદ્રબાહુ સંહિતા, પૂજા સંગ્રહના ચાર ભાગ અને આનંદ ધનજી બેહતરીના
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
શકોદગાર. હSub%8d e0
અર્થે વિગેરે પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની નોંધ લેવાથી સહજ જોવામાં આવે તેમ છે. ગુજરાતી ભાષા સાથે જૈનશૈલીનું તેમનું અનન્યજ્ઞાન અને તેને સારવાર કરવાની તેમની જિજ્ઞાસા કેટલી હતી તે આજ કહેવાની જરૂર રહેતી નથી. જૈનશાળાઓમાં ચાલતા પુસ્તકમાં શી ખામી છે અને જૈન શીલાના ધેરણકેવા હોવા જોઈએ તેનો નમુનો તેઓ જૈનના સાક્ષરવર્ગ સમીપ પ્રસંગોપાત મુકતા હતા. જે નમુને માંગરોળ વાલા મુંબઇના પ્રખ્યાત ગ્રહસ્થ મી. અમરચંદ તલકચંદની જૈન સીરીઝના સંગ્રહમાં હસ્તાક્ષરના લેખથી આપેલ છે. સરકૃત ભાષાના પુસ્તક ને જૈનશૈલીમાં મુકવાની તેમની શક્તિ અને તત્વજ્ઞાનની ભાષામાં અલગ્રંથ રચવાની તેમની યેગ્યતા ઘણે સ્થલે પ્રગટ થયેલી છે, અને તેમની સર્વગ્રાહી બુદ્ધિ સ્વતંત્ર લેખ લખવા માટે પણ તેટલી જ તત્પર હતી. મુંબઈમાં અને વડોદરામાં મળેલી જૈન કેન્ફરન્સ વખતે તેમણે બજાવેલી સાધમબંધુઓની સેવા અને વિષયકમીટીમાં કરેલા કાર્યથી કેટલાએક જૈન વિદ્વાનો અને ગ્રહોના ન મન પણ પિતાની પ્રત્યે આકર્ષ્યા હતા. સારાંશ એટલે કે તેમણે પિતાની આટલી નાની વયમાં એટલા બધા કામ કરેલ છે કે તે ગણવા બેસતાં લેખ વિસ્તાર થઈ જાય.
આશિવાય તેઓ સંગીત કલાના સારા અભ્યાસી હતા. જિનાલયમાં જ્યારે તેઓ પૂજા ભણાવતાં ત્યારે તેમની કંઠ મધુ સહિત ભક્તિ ભાવના જે ભાવિક શ્રેતાઓ ઉન્નત અને પ્રબલ રસના તરંગથી ઊભરાઈ જતા હતા. વક્તા તરીકે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
આ માનદ પ્રકારા Istutattatatatatatatatatatatatatatatatatatatatatatatatateste tot
તેઓ ઘણીવાર સારું કામ કરતાં અને સ્યાદ્વાદ દર્શનના સૂક્ષ્મ
સ્વરૂપને દષ્ટાંત સિદ્ધાંતથી પ્રત્યક્ષ કરી જનસમૂહની આગળ દર્શાવી શકતા હતા. વાદવિવાદમાં તેઓની શક્તિ ઘણી ઉત્તમ | હતી. ખરા અંતઃ કરણથી જેન સિતને ઝંડા ઉપાડનાર
એ સમર્થ વિદ્વાનોના હૃદયમાં ધમાભિમાન એવું જાગ્રત થતું કે જેની પ્રતિભાની પ્રથા આગલ વાદી ક્ષણવારમાં નિસ્તેજ થઈ જતો હતો. તે સાથે તેમનામાં ધર્મભાવના ઉંચા પ્રકારની હતી તેમની વિચાર મુદ્રાનો સંબંધ સર્વ ધર્મ કાર્યની સાથે વિશેષ રહે તે હતો. તેઓ ઉપાધ્યાયજીના જ્ઞાનુસારનું સર્વદા મનન કરતા હતા. તેમને સંગીતમય આ મા જૈન કાના સંગીતથી જાણે પરમાત્માનું દર્શન લેતે હેય, તેમ તે પ્રસંગે તલ્લીન થઈ જતો હતો બાહય તત્વને અનુભવી આંતર તના
સ્વરૂપને અવલોકન કરવાનું દ્રષ્ટાંત તેઓ દર્શાવી શકતા હતા. જે એમની બુદ્ધિની વિશાળતા અને વિચાર શીલતાને હંમેશને પુશ હતે. સંસારનું મોહમય સ્વરૂપ તેઓ સમજતાં તથાપિ એ મેહથી આમાને જુદે કરી શકતા નહતા. શરીર રૂપ વૃક્ષનો ભંગ થવાને તેમને મેટો ભય હતું, અને તેને અસાર રૂપે તે સમજતા પણ હતા તેમજ નિત્યની આવશ્યક ક્રિયામાં તેઓ મુખ્ય પણે સમાધિ પુર્વક સામાયિક લઇ પરમાત્માની ભક્તિ કરતા અને તે પ્રસંગે તત્વજ્ઞાનનો સ્વાધ્યાય કરી અન્ય ને ઉપદેશ આપતા હતા સામાયિક ક્રિયાને તેઓ મોટું માન આ પતા અને તે શુભ સમયને લાભ આપવાને આત્માનંદ સભાની સાથે એક સામાયિક શાલા” તેમણે સ્થાપન કરેલી હતી.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકેગાર
તેમનામાં કૃતજ્ઞતાનો ગુણ ઉત્તમ હતે. અન્યના ઉપકારને તેઓ ભુલી જતા હતા તે સાથે અન્યને દુ:ખી જે તેમનું ! - હૃદય આદ્ન થઈ જતું હતું. અને તત્કાલ તેને બનતી સહાય ! કરવા તેઓ તત્પર થતા હતા. મુનિએનો યથાર્થ મુનિએ જોઈ તેઓ હૃદયમાં હર્ષ પામતા અને તેવા મુનિઓ તરફ પિતાની ગુરૂ ભક્તિ દર્શાવતા હતા. પ્રથમથી જે આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરિના તેઓ ખરા ભક્ત હતા, તથાપિ વિશેષ પરિચિત મુનિવર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ગુણ જોઈ તેઓ
તેમની પ્રશંસા કરતા અને તેમનાં પણ ઉપકારને સર્વદા રમI, રણ કરતા હતા. { આવા નરનું આ દુનિયામાંથી પ્રયાણ થયું સાંભલી તેમના પરોક્ષ અથવા અપરાક્ષ પરિચયમાં આવેલ કિયા મનુ ધ્યને ખેદ થયા વિના નહી રહે. ભારત ભૂમિમાં વસતા જેમાં ધન સમુદ્ધિવાલા પુરૂષે ધણાં હશે પણ જે શાન સમૃદ્ધિવાલા થોડા નર ઉત્પન્ન થયા છે. અને થશે તેમની સાથે ગણનામાં મુકવા ગ્ય આ સારા દેશને ઉત્તમ નર આટલી યુવાવસ્થામાં ગત થવાથી સર્વ જૈન વર્ગને હાનિ થઈ છે, એમ કહી. શું તે તેમાં કાંઈ પણ અતિશક્તિ , નથી. તેમના વિચારો હંમેશા અતિ ઉત્કૃષ્ટ હતા અને તેમાં એટલું બધું સામર્થ્ય હતું કે, તે પ્રમાણે તે ઘણું મોટા ભાગને ખરેખરી બાબતમાં પિતાની પાછલ દેરી જતા આવા પુરૂષ |
રત્નની ખામી એકા એક પુરાય : એ બતવું કઠિjણ છે. તેમના મિત્ર મંમાં જિન વર્ગના સાક્ષરતા
ન
-
- - - - -
-
-
- -
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માન પ્રકાશ,
છીએ,
મંડલમાં અને દેશના વિનંડલમાં તેમની જગે ખાલી પડી ગઈ છે. આ વાતને શેક તે તે વર્ગના લેકે કરે તે સ્ત્ર ) ભાવિક છે. વ્યવહાર પક્ષે વિશેષ કારક એ છે કે તેમના વૃદ્ધ માતુશ્રી વિદ્યમાન છે અને બાલા પુત્ર તથા પુત્રી સહિત તરૂણ વિધવા છે, તેમને માથે આવી પડેલી આ વિપત્તિના શેકમાં અમે અંતઃકરણ પૂર્વક ભાભ લઈએ છીએ,
એ વીરનરની મોટામાં મેટી ખોટ આ આત્માનંદ સભાને આવી પડી છે. એક ગ્રંથકાર અને ઉત્તમ પ્રવર્તક એવા, વીર નાયકને સભાએ ગુમાવ્યો છે. ભર સમુદ્રમાં આવેલી નાવિકાએ એક ચતુર ખલાસી છે. પછવાડે એ ભવ્ય મૂર્તિના દર્શન થવાના નથી માત્ર તેના અંતરાત્માને આ દર જેવા વિચારે અમારા હૃદયમાં પ્રતિબિંબિત છે. એ પ્રેમ છે ભર્યું હૃદય, એ ગુરૂ ભક્તિની ભાવના, એ અશાંત ઉગ્ર પ્રભાવ વાલી બુદ્ધિ, એ ધર્માભિમાન; એ ઉત્સાહ અને એ સામ જે ક્ષણવાર પણ વિસરી શકતા નથી. તે એકજ પુરૂષ હતું તેની ઉપમા તેજ હતું. જે આજ અંત થઈ ગયો જે નિરાશાના અસંખ્યમેજથી વીંટાએ છતાં પણ આશાના ખડક ઉપર ઢ નિશ્ચયથી સ્તંભી ઉન્નત પ્રયાણને અનુકૂલ સ્વરે ગા, જ્ઞાનવીર એ હેનથી એના સાક્ષર જીવનનો જે આદ્ય ઉદગાર હો મળે પણ જે ઉદગાર દઢ રહયે હતું તે અંત સમયે પણ તે ઉમરથી તેને કંઠ ભરપુર હતું. જેમાં જ્ઞાનસારની તત્વવાણી ઉચર પંચપરમેષ્ટીના શરણનું જ સમાધિ પુર્વક સ્મરણ હતું. એ પવિત્ર રેય તેના આત્માને પરમ શાંતિ આપે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામ.
૨૭. arsette పుండు
theltatisthaanata ચિંતામણી. એક ચમત્કારી વાર્તા. (પૂર્વ અંકને પૃષ્ઠ ૧૭૬ થી શરૂં. )
પ્રકરણ ૮ મું વર્લૅમાન પુરને ઉપાશ્રય એક સાધારણ સ્વિાસ સ્થાન જે હતા. તેની અંદર એક તરફ વ્યાખ્યાન શાલા આવેલી હતી. એક તરફ મુનિઓને આહાર પણ કરવાનું સ્થાન હતું. તેને ઉકાવ નાને હો. કોઈપ ઉપર માલ હો નહિ. વાસસ્થાન કરતાં આંગણાની ભૂમી વિશાલ હતી. વ્યાખ્યાન શાલામાં કાઇવાર લેકે ના સમાતાં ત્યારે તેઓ તેના આંગણામાં બેસતા હતાં. તેની અંદર પથ્થર કે છથી પ્રતિબદ્ધ ભૂમી ન હતી. માત્ર સાદી ભૂમી હતી તે ઊપર કેમલ અને તરંગની રેતી પાથરવામાં આવી હતી એકંદર ઉપાશ્રયનો સર્વે દેખાવ સાધારણ અને સાદે હતા તથાપિ ત્યાં સાધુઓની સર્વ જાતની સગવડ કરવામાં આવી હતી ચોતરફ વછતા દીપ નીકલતી હતી, તેને સ્વચ્છ રાખવાને વમાનપુરના ગરીબ શ્રાવ તત્પર રહેતા હતા.
પરમસાધવી વિદ્યાશ્રી મુનિને વંદના કરવાને આ ઉપાશ્રયમાં આવ્યા. મુનિ વિચાર વિજય Úહિલ જવાને બહેર ગયા હતા. એકલા જ ચંદ્રવિજય ઉપાશ્રયને અલંકૃત કરતા હતા. સાધ્વીશ્રીએ આવી મુનિરાજના દર્શન કર્યા. ધર્મરાગથી સ્વધર્મ પ્રમાણે વિધિ રેરિત વંદના કરી, મુનિએ વિધિના યોગ્ય વચન ઉચ્ચારી સાવીની વંદનાનો સ્વીકાર કર્યો. પરસ્પર સુખશાતા પુછવામાં આવી.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનંદ પ્રમશે.
ચંદ્રવિજયનો મુનિશ તેના પૂર્વરૂપને આચ્છાદન કરે તે હતો તથાપિ ચતુર સાધ્વીજીને તેમના દર્શન કરતા પિતાના પૂર્વબંધુ ચિ તામણિનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વના પરિચિતબંધુની આકૃતિ તેમના નયનની આગળ ખડી થઈ. તેમની સમક્ષ સહેદર બંધુનો સંબંધ જાગ્રત થયે. સાધવી વિદ્યાશ્રીએ હૃદયમાં વિચાર્યું કે, આ મુની મા પૂર્વબંધુ ચિંતામણિ તે નહીં હોય? સૂક્ષ્મદષ્ટિએ જોતાં, એ બંધુના સર્વ ભાવ મળતા આવે છે. જે મારે તર્ક સત્ય હોય તે પૂર્વના માતપિતાનું જીવન સુધર્યું કહેવાય. જે કુલમાં ચારિત્રને આદર થાય અને પરમ પવિત્ર મુનિ જીવન સંપાદન થાય, તે કુલ શ્રાવક કુલમાં શિરોમણિ છે. આ મુનિની આગલા સર્વ ભેદ ખુલ્લા કરવાને સંસારી પ્રશ્ન કરવા તે મારા સાશ્વધર્મની વિરૂદ્ધ છે. તથાપિ શુભ પરિણામ રાખી યુક્તિ પૂર્વક તે અંતર્ભ ખેલાય તો મારા આત્માને શાંતિ મલે. આ પ્રશ્ન શુભ ઇરાદાથી કરવાના છે. તેમજ તેમાં ચારિત્રની ઉત્તમ અનુમેહના રહેલી છે.
આવું વિચારી સાજીશ્રી વિનયથી બેલ્યા-યુનિરાજ, કયાંથી વિહાર કરી પધાર્યા છે અને કયાં જાવાની ધારણા છે. ચંદ્રવિજય મુખ વસ્ત્રિકાની જતના કરી છેલ્લા સાવજી. સૌરાષ્ટ્ર દેશમાં જ અમારે વિહાર છે. હવે ક્ષેત્ર સ્પર્શના હોય ત્યાં ધારણા છે. સગી મુનિરાજના મુખમાંથી આટલા શબ્દો સાંભળતાં જ વિદ્યાશ્રીને નિશ્ચય થયેક આ ચિંતામણિ છે ઘણા કાલના પુર્વ સહેવાસથી તે ચતુર સાવીએ પુર્વના બધુને વર.એલખી લીધે તેમના પવિત્ર હદયમાં ચાંતિ સુધાતુ સિંચન થયું. પુના પ્રશ્ન કર્યો-મુનિરાજ, કોઈવાર વર્લભીપુર તરફ વિહાર કરે છે કે હિ? તે ક્ષેત્ર મુર્તિઓના વિ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતરામણી,
હારને યોગ્ય છે ત્યાં ઘણાં ગુરૂ ભક્ત શ્રાવકે રહે છે. આપે કઈવાર વલ્લભીપુર જોયું છે કે નહી ? ત્યાં અમૃતચંદ્ર શેઠ કરીને સારી શ્રાવક રહે છે. તેમને આપ એલખે છે કે નહીં ?
ચતુર સાથ્વીના આ પ્રશ્ન સાંભલી મુનિચંદ્રવિજય વિચારમાં પડયા આ સાધ્વી જરૂર મારા પૂર્વ સંબંધને જાણે છે. એને મારી સંસારી બેન જતનાતે નહીં હોય. વય અને રેશ્વર મલતા આર્જે છે. આકૃતિ પણ તેના જેવી હશે સ્ત્રીઓની સામે દ્રષ્ટી, રિથર કરી તેની આકૃતિ નીરખવી એ મુનિને ધર્મ નથી, જે હું બરાબર નિરીક્ષણ કરૂત આકૃતિ પણ જણાઈ આવે પણ ધર્મ વિરૂદ્ધ પ્રવર્તન ન કરવું જતનાએ ચારિત્ર ગ્રહણ કરેલું છે. વિદ્યાશ્રી એવા નામથી વિખ્યાત છે. આવું વિચારી મુર્તિએ સાવીને કહ્યું સાધ્વીજી તમારા પ્રશ્ન ઘણું ગંભીર છે. તમે આ શરીરના જ્ઞાતા છે એમ લાગે છે. તમારા ચાતુર્થ ભરેલા પ્રશ્નથી હું વિમેશમાં પડછું દરેક પ્રશ્નના ઉત્તર મારે સત્ય આપવા જોઇએ મુનિને મૃબાવાદ બોલાએ અનુચિત છે. જે હું યથાર્થ કહું તે પુત્રના સાંસારિક ભાવને પ્રગટ કરવાની ફરજ પડે છે. તે પહેલા મારે તમને થોડુંક પૂછવાનું છે. તમે કયાંથી વિહાર કરી આવો છો અને તમારું ચારિત્રાવસ્થાનું શું નામ છે મુનિચંદ્ર વિજયના આ બે પ્રશ્ન સાંભલી વિદુષી સાથ્વી એ જાણ્યું કે જરૂર એ મુનિના મનમાં કાંઈક શંકા ઉત્પન્ન થઈ. તેમના હૃદયમાં પિતાનું સાંસારિક સ્વરૂપે પ્રગટ કરવાની ઇચ્છા નથી તે છતાં તેઓને મારા પ્રશ્નને પ્રગટ કરવાની જરૂર પડી હેય તેમ દેખાયું વળી તેઓએ મને જે પ્રશ્ન કર્યો તે પણ તેમના હૃદયની શંકાને વિશેષ પુષ્ટિ આપે છે જરૂર એ મુનિ ચિતામણું છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
-
-
-
:
,
,
* , ,
*
* * ,
* ,
*
;
,
*
*
,
* *
=
R
,
, ,
,
- , ,
, ,
,
,
,
૨૧૦
આત્માન પ્રકાશ. અesidence , હવે હૃદય નિશ્ચયપર આવેલું જોયું છે. આવું વિચારી સાદાશ્રી
–મહારાજ હું રાજનગર તરફથી વિહાર કરી આવું છું, મારું નામ ગુરૂએ વિઘાશ્રી રાખ્યું છે.
વિદુષી સાધના આ વચન સાંભલી વૈભવ વિજયને નિશ્ચય છે કે, આ મારી પૂવની સંસારી બેન જતના જ છે. તે માત્ર વિધવાએ ચારિત્ર લઈ માનવ ભવને સુધાર્યા છે. તેને સ્ત્રી જીવનને ઉચ્ચ રિકતિમાં મુક્યું છે. આજે જતનાને ચારિત્ર ધારિણી જોઇ મને પૂર્ણ સંતોષ થાય છે. તારૂણ વયમાં સ્ત્રીઓને ધન્ય દુઃખ રૂપ સાગરને તરવાનું દઢના ચારિત્ર છે. ચારિત્ર રૂપ સુંદર નાવમાં બેઠેલી વિધવા નારી ભવસાગરને રાખે તરી જાય છે. વનિતાઓ નાગપુમાં પ્રાયે કરીને વિશે વિકાર છે. તેવા વિષમ વિકારને વિજય કરવાનું મુખ્ય સાવન ચરિત્ર જ છે. તેમાં વિશેષ કરી દુઃખી વિધવાઓને તે તે ઉત્તમ આધાર થઈ પડે છે. સાધ્વી વ્રતનું શરણું કરનારી વિધવાઓ વિષયને પરાભવ કરી સુખે આત્મ સાધન કરી શકે છે. બેન યતનાએ તેવા ચારિત્રને લઈ પિતૃકુલ અને શ્વસુર ફૂલને
આવો વિચાર કરી મુનિ વૈભવ વિજય છેલ્યા–સાવી છે, તમે પુછેલા પ્રશ્નનો ઉત્તર વિશેષ વિવેચનથી આપવામાં મને બાધ આવે છે. તે પ્રશ્નનો ઉત્તરમાં મારા સંસારનું સ્વરૂપ પ્રગટ કરવાને પ્રસંગ આવે છે. સાંસારિક સ્થિતિને પ્રગટ કરવી એ મુની ધર્મની વિરૂદ્ધ છે. સંક્ષેપમાં. એટલું જ કહેવાનું કે, તમે જે પૂછ્યું, તે મારે પૂર્વે સદા પરિચિત છે. એ ક્ષેત્રમાં આ શરીરની પૂર્વ સ્થિતિને પૂર્ણ સંબંધ છે. હવે તે વિષે વિશેષ કહેવાની આવશ્યકતા નથી,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણી,
વલી હું વિશેષમાં જણાવું છું કે, તમારા શરીરની પણ એ ક્ષેત્ર ભૂમી પરિચિત હોય એમ લાગે છે. મારા આ વિચારમાં જે ભુલ હેય તે મિથ્યા દુષ્કત છે. વૈભવ વિજયના આવા ગર્ભિત વચન સાંભલી સાધ્વી વિદ્યાર્થીને નિશ્ચય થશે કે, આ મુનિરાજ જરૂર મારા સંસારી બંધુ ચિંતામણિ છે. જેમ મેં તેને ઓળખી લીધા, તેમ તેઓએ પણ મને જાણી લીધી છે. હવે વિશેષ સ્પષ્ટ કરવાથી ચારિત્ર ધર્મને બાધ આવશે, માટે તે વિષે કાંઈ પણ બેલવું ઉચિત નથી. થયેલી વાંકાનું સારીરીતે સમાધાન થઈ ચુક્યું છે. મારા બંધુએ ચારિત્ર લઈ વંશને દીપાવ્યું છે. સંસારના માતાપિતાના શ્રાવક ધર્મને કૃતાર્થ કર્યો છે. હવે મને પૂર્ણ સતિષ થાય છે ચિંતામણિ વગ્રહ છોડી ચાલ્યો ગયે” એવું જયારે પૂર્વ મેં સાંભલ્યું હતું, ત્યારે સંસારના સંબંધને લઈ મને વિશેષ ચિંતા થઈ પડી હતી. તે મારી ચિંતા આજે અકસમાત્ દૂર થઈ છે. ચિંતામણિના ચારિત્ર ચકત દર્શન કરી મેં મારે સાધ્વી ધર્મ ચરિતાર્થ કર્યો છે. આજને દિવસ માટે સર્વથી વિશેષ લાભદાયક છે. આવું ચિંતવી વિદ્યા શ્રીએ આનંદના આવેશમાં ફરીવાર ભક્તિથી ચિંતામણિને વંદના કરી એ પરમ પવિત્ર સાધ્વીએ પિતાના સદર બંધુને વિશેષ સતકાર કર્યો. કર્મની ગતિ કેવી વિચિત્ર છે. ક્યાં વલ્લભીપુર કયાં રાજનગરા ક્યાં વમાનપુરા જાતા અને ભગિનીને ક્યાં અચાનક મેલાપસંગ અને વિયોગના કારણે કર્મ છે. અત્યારે વલ્લભીપુરમાં અમૃતચંદ્ર શેઠ ક્ષણે ક્ષણે ચિંતામણિની ચિંતામાં મગ્ન છે, અમૃત શેઠાણી પણ પોતાના પુત્રને હદયમાંથી ભૂલી નથી વિમલા પરમ શ્રાવિકા છે, તથાપિ પ્રાઇવાર પિતાના પતિને સ્મરણ માર્ગમાં
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧ર
આમાનંદ પ્રકાશ,
લાવે છે. તે ચિંતામણિ આજે વિમાનપુસ્ના ઉપાશ્રયમાં મુનિરૂપ રહેલ છે. તેની પાસે સહોદર બેન સાધ્વી રૂપે વંદના કરે છે. અમૃતચંદ્રશેઠના પુત્ર અને પુત્રી ચારિત્રના ઉપાસક થઈ એક આવાસમાં બેઠા છે. કર્મની કેવી મહાન શક્તિ
મુની ચંદ્રવિજય અને સાધ્વી વિઘાંથી ઉપરની ચર્ચા બંધ કરી ઘણીવાર એક બીજાની સામું જોઈ રહ્યા હતા. બંને ચારિત્ર ધર્મના પરમ ઉપાસક હ્તા. ચારિત્ર ધર્મથી વિરૂદ્ધ વર્તન કરવાને ભીરુ હતા. સંસારના સંબંધને લઈ ઉભયમાં અનેક વિચારે છભવતા હતા પણ તેઓ મિથ્યા દુષ્કૃત આપી તેમનું વિચરણ કરતા હતા આ વખતે મુનિરાજ શ્રી વિચાર વિજય બાહેરથી પધાર્યા. તેમને આવતા જોઈ મુની ચંદ્રવિજય વિનયથી ઊભા થયા. એટલે સાધ્વી વિદ્યાશ્રી પણું ઉભા થઇ તેમને વદના કરવા આવ્યા.
અપૂર્ણ
બ્રહ્મચર્ય પ્રભાવ.
નર્મદા સુંદરી. (ગત અંકના પૃષ્ટ ૧૮૩ થી ચાલુ) રૂષિદત્તાએ પોતાના સ્વામી રૂદ્રદત્તને કહ્યું, સ્વામી તમે તમારા પુત્ર મહેશ્વરદતને માટે નર્મદાનું દરીની ઈચ્છા રાખે છે. તે વૃથા છે, મારે ભાઈ સહદેવ ખરેખ આવડે છે. જૈન ધર્મને અતિરાગી છે. તે તમને મિથ્યાત્વીને ઘેર પોતાની પુત્રી કેમ આપશે વલી મારે તમને
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
+
પ્રાચતું. પ્રભાવ,
<
એક સાથે જણાવવુ જોઈએ છીએ કે તમે કપટ શ્રાવક બની મારા પિતાને છેતયાછે. તે ધણુ વિપરીત કામ કર્યુંછે. શુદ્ધ શ્રાવક પુલની કન્યાને કપટથી કલકિત કરવી એ કેવુ પાક તમે એ પાપ રૂપ યુકેથી ખરડાએલાા. સ્વામીનાથ તે સાથે વલી એવું બન્યું "કે,તમારા સહુવાસથી મેં મારા પિતૃ કુલના શ્રાવકધર્મ તજી દીધા એ વાત મારા પિતૃ ગૃહુમાં પ્રસિદ્ધ થઈછે. આથી એ સર્વના મારી ઉપર અભાવ આવ્યે છે. એ અભાવ મારા જાણ્યામાં આવતા મને અપાર શાક થયા હતા જે શેક કરતાં તમે મને હુમા જોઇ હતી સ્વામીનાથ કર્મતી ગતિ વિચિત્રછે.. ભાવિમાં જે થવાનુ છે, તે કદિ પણ કરતુ નથી. તેને જેટલા અશેષ કરીએ તેટ્લે થાછે. હું એક વખતે પરમ શ્રાવિકા હતી. ઉપાશ્રયમાં જ્યારે આવતી ત્યારે ઉત્તમ કુલની શ્રાવિકાઓ મને મોટું માન આપતી હતી શ્રાવિકા ધમૅની ઉત્તમમાં ઉત્તમ ઉપાસક હતી. તે આજે મિથ્યાત્વમાં મગ્ન થઇ બેઠીછું એટલુ જ નહી પણ આર્હુત ધર્મથી, ભ્રષ્ટ થઇ સ્વામી મને ધણું પ્રશ્નતાપ થાય છે તે સાથે મારા પિતૃ ગૃહના ત્યાગ કરવાની મને ફરજ પડી છે. હું... હવે પિતૃ ગૃહમાં જવાને અધિકારી નથી. કાઇ પણ શ્રાવક કુલનું સ ંતાન મારા સ્પર્શ કરવાથી પણ અપવિત્ર થાય એવુ ં મહા લકુ મને લાગ્યુ છે. હમણાંજ એક- પુરૂષ આવી મને માઠા ખબર આપ્યા, તેણે ખુલ્લે ખુલ્લુ જણાવ્યુ છે. કે ધર્મ ભ્રષ: ત્રિદ્રત્તાએ તેનાપિતૃ ગૃહમાં જવું નહીં. સ્વામી આવીÅતે તિસ્કાર પામેલી રૂષિતત્તાના પુત્રને મારેશભાઈ સહદે પેાતાની કન્યા સી રીતે આપે
રૂષિકત્તાના આવા વચન સાંભળી રૂદ્રદત્ત કાંઈ ખેચે નહી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१४
આભાનંદ પ્રકાશ, sad sઠઠMediaહાdiseases પોતે પ્રથમ કરેલા કપટાચારને વિચાર કરતાં તેને નિશ્ચય થયો કે સહદેવ કદિ પણ મહેશ્વરદત્તને કન્યા આપશે નહીં ક્ષણવારે મહેરિદત્ત વિચાર કરી બોલ્યા–માતા મને કહેવાને લજજાતે આવે છે પણ મારે પ્રગટ રીતે કહેવું જોઈએ કે, જે મને આજ્ઞા આપતે. એકવાર મારા મશાલમાં જઈ આવું મને ખાવી છે કે, મારા મશાલીઆને હું પ્રસન્ન કરી શકીશ. વાણીની મધુરતાથી સર્વની સાથે સુવાસથી અને વિનયથી એ લે મારે વશ થઈ જશે. મારા હું મિથ્યાત્વીમાં જાણું પણ મશાલક્ષ્મણે જૈન છું શા માટે તેઓ મને આદર નહીં આપે ? દયધર્મના ઉપાસક એવા મારા મામા સહદેવ મારા તિરસ્કાર કરશે નહીં. હું તેમને રને જોઈઘકાલા તેમના સહવાસમાં રહીશ અને છેવટે માતુલ પુત્રીનમદાસુંદરીને પરણુલાવીશ.
મહેશ્વરદત્તના આવા વચન સાંભલી રૂષિદત્તાનું મન જરાશાંત થયું. પિતાના પુત્રના વિચારને તેણીએ અનુમોદન આપ્યું અને ત્યાં જવાને અંત:કરણથી ખુશી બતાવી માતાની મરજી જઈ મહેશ્વરદત્ત પિતાની પણ આજ્ઞા મેળવી અને તે વખત જતે તૈયાર થઈ ગયે. મા જવાની સર્વે સામગ્રી તૈયાર કરાવી જયારે મહેશ્વરદત્ત ચાલે ત્યારે વિદત્તાએ કહ્યું, વત્સ, તું સર્વ રીતે યોગ્યખું તને વિશેષ કહેવાની કોઇ જરૂર નથી તથાપિ જેમ તારા માતામહ, મા, મામા, અને મામી અનુકલ થાય તેમ વર્તજે, તેમની વિરૂદ્ધ કઈ પણ પ્રવર્તન કરીશ નહીં. મને શંકા રહે છે કે મેં કરેલા અપરાધને લઇ તેઓ - ખતે તારો અનાદર કરશે કે તે પ્રસંગ બને તે કાપ કરીશ નહીં. ત્યાંથી સત્વર પાછો આવજે, તારો વિજ્ય થાઓ આ પ્રમાણે રૂષિતાને ઉપદેશ અને આશીષ લઈ મહેશ્વરદત્તે ત્યાંથી પ્રયાણ કર્યું
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃતાંત સમ
તે કેટલેક દિવસે પિતાના મશાલ નર્મદાપુરીમાં આવી પહોંચ્યો.
વૃત્તાંત સંગ્રહ.
મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજને વિહાર કચ્છ દેશમાં થવાથી તે સ્થલે ધર્મને ઊદય વિશેષ થતું જાય છે. કચછ ભૂમીના કેટલાએક ક્ષેત્ર મુનિ વિહારના અભાવને લઈ આહંત ધર્મના સ્વરૂપથી અજ્ઞાત છે, કેટલાક જનભાસના સંસર્ગથી દૂષિત થઈ ગયા છે અને કેટલાએક મિથ્યાત્વથી મલિન થતા જાય છે, તેવા ક્ષેત્રોને મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજે પિતાના ઉપદેશથી સુધાર્યા છે. એ મહાશયના પ્રભાવથી કચ્છ ભૂમીમાં સ્થલે સ્થલે ધર્મને ઊઘાત થઈ. રહે છે. જૈન કચ્છી પ્રજા તે મહામુનિના દર્શનથી આત્માને કૃતાર્યમાની વિવિધ જાતના ધર્મ કયો કરે છે. પ્રત્યેક સ્થલે પ્રભાવનાને પ્રવાહ પ્રવર્તાવે છે. આવા દેશમાં મુનીઓએ અવશ્ય વિહાર કરે, જોઈએ. જે વિહારમાં મુનીઓને પરીષહ સહન કરવા પડે, તેવા, વિહાર કરનાર પરોપકારી મુનિઓને ખરેખર ધન્યવાદ ઘટે છે..
મુંબઈનીશ્રી કચ્છી દશાઓસવાલ જૈન પાઠશાલાના ચતુર્થ વાર્ષિકરીપેટની એકનકલ અને અવકમાટે મલી છે તેનું અવલેકનકરતાં અમને ઘણેજ આનંદ ઉત્પન્ન થાય છે. મુંબઈ જેવી નવરંગીત રાજધાનીમાં વસ્તી જનપ્રજામાં વિદ્યાની અભિવૃદ્ધિ કરવામાં સાધન ભૂત એવા જે ખાતાની જરૂર હતી, તે શ્રી કચ્છી દો.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
મા-માનદ પ્રકા.
ઓશવાળ જૈન પાઠશાલાના સ્થાપનથી ઘણે દરજજે પરિપૂર્ણ થયેલી છે. તેમાં ધાર્મિક, વયવહારિક અને શારીરિક કેલવણી આપવાની ઉત્તમ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે. આ ઊપયોગી ખાતાની સ્થાપના કર્યા હજુ લાંબે વખત નથી, તેટલામાં તે પવિત્ર ખાતાએ જે કામ કર્યું છે, તે બેશક સંતેજ આપનારૂં છે તેને માટે તે ખાતાના વ્યવસ્થાપકને સારું માન ઘટે છે. ધર્મજ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન આપવાની પદ્ધતી વિષે ઘણું વિદ્ધાના પ્રથમથી જ ઉચ્ચ અભિપ્રાય છે. મનુષ્યના આત્માનું માં ઊંડુ રહસ્ય ધમે છે, અને તેના ઉપર વ્યવહારની સર્વ પ્રવૃત્તિને આધાર છે ધર્મ વ્હાય તે પ્રવૃત્તિ સારી હોય છે. જનમંડલના ગૃહ-વ્યવહાર રાજય વિગેરે અને વૈરાગ્ય ભાવે જેવા માટે ધર્મની જરૂર છે. ધાર્મિક જ્ઞાનવિના કેવલ વ્યવહાર જ્ઞાન પગી નથી. આર્ય જીવનની સમાધિ ધર્મ ભાવનામાં જ કૃતાર્થ છે. તેવી ઉત્તમ હતી સાથે આ જૈન પાઠશાલાની પ્રવૃત્તિ જોઈ વિશેષ સતિષ પેદા થાય છે. પાઠશાલામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં જે જૂનાધિકય દેખાય છે, તે જોઈએ તેટલું સંતોષકારક નથી તથાપિ એકર અભ્યાસીઓની સંખ્યા સારી છે. મુંબાપુરી વિશાલ નગરી છે. તેથી દરેક લત્તામાંથી અભ્યાસ કરવા આવવાની અનુકૂલતા પણ ન હેવાને સંભવ છે તથાપિ દરેક મુંબઈ નિવાસી જન ગૃહસ્થ જે ખંતથી પોતાના પુત્રને મોકલવા ઉત્સાહ બતાવે તે આ પાશાલામાં અભ્યાસીઓની સંખ્યા વધે ખરી.
શાલાને અંગે એક પુસ્તકાલયની જમા કરવામાં આવી છે જેમાંથી વાચક વૃંદ સારે લાભ મેલો છે, વિશેષ ખુશીની વાત તે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તાંત સંગ્રહ
૨૧૭ tertentretnetes testestostertestartetestetetetute tester testostertentum tuntematon tertite એ છે કે, તેમાં જૈનધર્મના હસ્ત લિખિત પુસ્તકે ખવામાં આવ્યા છે. આજ કાલ ઘણે સ્થલે મુદ્રાંક્તિ પુસ્તકેનેજ સંગ્રહ કરવામાં આવે છે અને તેમાં પણ ધર્મ તથા નીતિના પુસ્તકે કરતાં યુગારના સાંસારિક પ્રવૃત્તિના અને ખટખટના નેવેલની સંખ્યા વિશેષ હોય છે. અમે આશા રાખીએ છીએ કે, આ પુસ્તકાલયમાં તેવા પુસ્તકોને સંગ્રહ નહીં કરતાં ધર્મ અને નીતિના પુસ્તકૅનેજ વિશેષ સંગ્રહ કરે ધર્મ તથા નીતિ શિવાયના પુસ્તક વાચકવું.
ને જુદી જ વિચાર શ્રેણી ઉપર ચઢાવે છે, તેથી પુસ્તકાલયને ઉત્તમ હેતુ યથાર્થ થ સ્થી. - શાલાને અંગે શિક્ષણ સુધારક મંડલની બેજના કરેલી છે, તે પ્રશંસનીય છે. શિક્ષકે પિતતાના વિચાર પરસ્પર દવે અને તે ઉપર વિવેચન કરી તેમાં સુધારાવધારો કરે—એ પદ્ધતી શાલાના શિક્ષણને દીપાવનારી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓનું મંડલ ઉભું કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વિષય ઉપર ચર્ચા કરવાનું જે કાર્ય થાય છે તે ખરેખર સ્તુત્ય છે. આવા ચર્ચ રૂ૫ ભાષણ કરવાના અભ્યાસથી તેઓ ભવિષ્યમાં સારા વક્તા બની શકે છે ધર્મ તથા નીતિના વિષયને પલ્લવિત કરવાથી તેઓના હૃદયમાં તે તે ભાવના ઠસી જાય છે અને છેવટે તેઓ ધાર્મિક અને નીતિમાન થાય છે.
વિશેષ જણાવાને આનંદ થાય છે કે, આ ખાતાને લગતું જે બેડીંગખાતું સ્થાપન કરવામાં આવ્યું છે, તે સર્વથી ઉત્તમમાં તિમ નિરાધાર અને ગરીબ વર્ગના બાળકોને નિવાસ તથા ભેજનવાની સામગ્રી સાથે જ્ઞાન દાન કરવાની એ પરમ પવિત્ર મહાદાન
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 18 જાન્સનદ પ્રકાશ &&&&&દ્ધહs&Kkkc &k & &&& ચાલા છે એટલું જ નહીં પણ તે પરોપકાર તથા પૂણ્ય વૃત્તિને વધારનારી જ્ઞાનોપાસના છે. આ પવિત્ર ખાતાને સહાય કરનાર પુણ્ય ભા ચહરને અમે સહુન્નવાર ધન્યવાદ આપીએ છીએ તે સિવાય શારીરિક કેલવણ અને ઉદ્યોગ તથા વ્યાપારને લગતી કેલવણીના સાધનાની જે ભેજના કરવામાં આવે છે, તે ઘણી પ્રશંસા પાત્ર છે. શાલાની વ્યવસ્થાપક કમીટીએ પ્રત્યેક વખતે સંતેષકારક કાર્ય કરેલું જોવામાં આવે છે. કોઈ કેઈ હાજરી કે ન્યૂનાધિક છે તથાપિ તેના કાર્યના પ્રવાહને ક્યારે પણ હાનિ થઈ નથી. પરીક્ષાઓના પરિણમ સંતોષકારક છે. જેનું મન તે શાલાના શિક્ષકોને ધટે છે. થાલામાં ભણતા વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવા લરશીપ અને વાર્ષિક ઇનામ જે ગૃહએ આપ્યાં છે, તેમને ધન્યવાદ ધટે છે. શાલાને લગતા હીસાબના આંકડા જોતાં વહીવટની વિશાળતા થોડી છે પણ કાર્યની વિશાલતા મેટી લાગે છે, એ વિશેષ સંતોષકારક છે. પાઠશાલાને લગતા ધારાની કલમો જોતાં ધારા ઘડનારની દીર્થ દષ્ટિ દેખાઈ આવે છે. અભ્યાસના ધોરણોમાં જોઈએ તે હજુ સુધારે કરવાની જરૂર છે જે યોગ્ય પ્રસંગે અમે જણાવીશું. છેવટે હર્ષથી જણાવીએ છીએ કે, શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન પાઠશાલાના આ ચતુર્થ રીપોર્ટ વાંચી અમે અતિ હાર્ષિત થયા છીએ. અને પ્રતિદિન એ પાઠશાલાની ઉન્નતિ ઈછિએ છીએ. એ પવિત્ર ખાતામાં દ્રવ્યની સહાય કરનારા ગૃહસ્થો, વ્યવસ્થાપકે, અને અનુદકે ખરેખર પ્રશંસનીય છે. તેમનું અનુકરણ કરવાને અમે બીજાઓને વિનંતિ કરીએ છીએ. For Private And Personal Use Only