________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામ.
૨૭. arsette పుండు
theltatisthaanata ચિંતામણી. એક ચમત્કારી વાર્તા. (પૂર્વ અંકને પૃષ્ઠ ૧૭૬ થી શરૂં. )
પ્રકરણ ૮ મું વર્લૅમાન પુરને ઉપાશ્રય એક સાધારણ સ્વિાસ સ્થાન જે હતા. તેની અંદર એક તરફ વ્યાખ્યાન શાલા આવેલી હતી. એક તરફ મુનિઓને આહાર પણ કરવાનું સ્થાન હતું. તેને ઉકાવ નાને હો. કોઈપ ઉપર માલ હો નહિ. વાસસ્થાન કરતાં આંગણાની ભૂમી વિશાલ હતી. વ્યાખ્યાન શાલામાં કાઇવાર લેકે ના સમાતાં ત્યારે તેઓ તેના આંગણામાં બેસતા હતાં. તેની અંદર પથ્થર કે છથી પ્રતિબદ્ધ ભૂમી ન હતી. માત્ર સાદી ભૂમી હતી તે ઊપર કેમલ અને તરંગની રેતી પાથરવામાં આવી હતી એકંદર ઉપાશ્રયનો સર્વે દેખાવ સાધારણ અને સાદે હતા તથાપિ ત્યાં સાધુઓની સર્વ જાતની સગવડ કરવામાં આવી હતી ચોતરફ વછતા દીપ નીકલતી હતી, તેને સ્વચ્છ રાખવાને વમાનપુરના ગરીબ શ્રાવ તત્પર રહેતા હતા.
પરમસાધવી વિદ્યાશ્રી મુનિને વંદના કરવાને આ ઉપાશ્રયમાં આવ્યા. મુનિ વિચાર વિજય Úહિલ જવાને બહેર ગયા હતા. એકલા જ ચંદ્રવિજય ઉપાશ્રયને અલંકૃત કરતા હતા. સાધ્વીશ્રીએ આવી મુનિરાજના દર્શન કર્યા. ધર્મરાગથી સ્વધર્મ પ્રમાણે વિધિ રેરિત વંદના કરી, મુનિએ વિધિના યોગ્ય વચન ઉચ્ચારી સાવીની વંદનાનો સ્વીકાર કર્યો. પરસ્પર સુખશાતા પુછવામાં આવી.
For Private And Personal Use Only