________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
આત્માનંદ પ્રકાશ, & && & && && & &&& &&&&&&&&
ચેડા કાલે વ્યવહારની વિપત્તિનું વિસ્મરણ કરી જે કાર્ય છે અખિલ જૈન સમૂહને લાભકારક થાત તે બંધ પડેલું જોઈ, તે કાર્ય કરવા તેમની બુદ્ધિ પ્રેરાઈ. અને પિતાનું જૈન તત્વનું જ્ઞાન પ્રસાર કરવા મરહુમ ગુરૂરાજી આત્મારામજી મહારાજના હિંદુરતાની ભાષામાં બનાવેલા શ્રી જૈન તત્વ દરનું ગુજરાતી વાચકવર્ગ વધારે લાભ લઈ શકે તેવા હેતુથી તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર તેણે ઘણજ શ્રમ લઈ કર્યું જે ગ્રંથ આ ચારે મોજુદ છે અને જન કેમમાં તે હોંશથી વંચાય છે તેમજ :~: જેનેના ગૃહ-ધર્મ અને સાહિત્યનું વિવેચન કરવા તથા જૈન તત્વનું તથા ન્યાયનું જ્ઞાન પ્રસાર કરવા “આત્માનંદપ્રકાશ” નામનું માસિક પત્ર પ્રગટ કરવા માંડયું. જે પત્રને શ્રી આત્મારામજી મહારાજના પરિવારના મુનિમંડલે તથા જૈન વર્ગના વિદ્વાન ગૃહએ અનમેદન આપ્યું. બે જ વર્ષના બાલ માસિકને અત્યારે તેમના લેખને મહાનું વિષમ વિગ પ્રાપ્ત થયે- એ કેટલી હાનિ ! ત્યાર પછી તેમની ઊત્તમ પુરતો લખવાની ઇચ્છા થવાથી તેમણે જેન ભંડારોને શોધ કરી તેમાંથી એગ્ય પુસ્તકોના ભાષાંતર કરી પ્રસિદ્ધ કરવા માટે પ્રયાસ કર્યો જે કામમાં તેમણે ભાવનગર હાઈસ્કુલના શાસ્ત્રી નર્મદાશંકર દાદરને સહાયક તરીકે પિતાની પાસે રાખ્યા હતા. તેમાં તેઓએ જે કામ કરે છે, તે પ્રતિમાશતક, ભદ્રબાહુ સંહિતા, પૂજા સંગ્રહના ચાર ભાગ અને આનંદ ધનજી બેહતરીના
For Private And Personal Use Only