SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ શકોદગાર. હSub%8d e0 અર્થે વિગેરે પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની નોંધ લેવાથી સહજ જોવામાં આવે તેમ છે. ગુજરાતી ભાષા સાથે જૈનશૈલીનું તેમનું અનન્યજ્ઞાન અને તેને સારવાર કરવાની તેમની જિજ્ઞાસા કેટલી હતી તે આજ કહેવાની જરૂર રહેતી નથી. જૈનશાળાઓમાં ચાલતા પુસ્તકમાં શી ખામી છે અને જૈન શીલાના ધેરણકેવા હોવા જોઈએ તેનો નમુનો તેઓ જૈનના સાક્ષરવર્ગ સમીપ પ્રસંગોપાત મુકતા હતા. જે નમુને માંગરોળ વાલા મુંબઇના પ્રખ્યાત ગ્રહસ્થ મી. અમરચંદ તલકચંદની જૈન સીરીઝના સંગ્રહમાં હસ્તાક્ષરના લેખથી આપેલ છે. સરકૃત ભાષાના પુસ્તક ને જૈનશૈલીમાં મુકવાની તેમની શક્તિ અને તત્વજ્ઞાનની ભાષામાં અલગ્રંથ રચવાની તેમની યેગ્યતા ઘણે સ્થલે પ્રગટ થયેલી છે, અને તેમની સર્વગ્રાહી બુદ્ધિ સ્વતંત્ર લેખ લખવા માટે પણ તેટલી જ તત્પર હતી. મુંબઈમાં અને વડોદરામાં મળેલી જૈન કેન્ફરન્સ વખતે તેમણે બજાવેલી સાધમબંધુઓની સેવા અને વિષયકમીટીમાં કરેલા કાર્યથી કેટલાએક જૈન વિદ્વાનો અને ગ્રહોના ન મન પણ પિતાની પ્રત્યે આકર્ષ્યા હતા. સારાંશ એટલે કે તેમણે પિતાની આટલી નાની વયમાં એટલા બધા કામ કરેલ છે કે તે ગણવા બેસતાં લેખ વિસ્તાર થઈ જાય. આશિવાય તેઓ સંગીત કલાના સારા અભ્યાસી હતા. જિનાલયમાં જ્યારે તેઓ પૂજા ભણાવતાં ત્યારે તેમની કંઠ મધુ સહિત ભક્તિ ભાવના જે ભાવિક શ્રેતાઓ ઉન્નત અને પ્રબલ રસના તરંગથી ઊભરાઈ જતા હતા. વક્તા તરીકે For Private And Personal Use Only
SR No.531021
Book TitleAtmanand Prakash Pustak 002 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1904
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy