________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃતાંત સમ
તે કેટલેક દિવસે પિતાના મશાલ નર્મદાપુરીમાં આવી પહોંચ્યો.
વૃત્તાંત સંગ્રહ.
મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજને વિહાર કચ્છ દેશમાં થવાથી તે સ્થલે ધર્મને ઊદય વિશેષ થતું જાય છે. કચછ ભૂમીના કેટલાએક ક્ષેત્ર મુનિ વિહારના અભાવને લઈ આહંત ધર્મના સ્વરૂપથી અજ્ઞાત છે, કેટલાક જનભાસના સંસર્ગથી દૂષિત થઈ ગયા છે અને કેટલાએક મિથ્યાત્વથી મલિન થતા જાય છે, તેવા ક્ષેત્રોને મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજે પિતાના ઉપદેશથી સુધાર્યા છે. એ મહાશયના પ્રભાવથી કચ્છ ભૂમીમાં સ્થલે સ્થલે ધર્મને ઊઘાત થઈ. રહે છે. જૈન કચ્છી પ્રજા તે મહામુનિના દર્શનથી આત્માને કૃતાર્યમાની વિવિધ જાતના ધર્મ કયો કરે છે. પ્રત્યેક સ્થલે પ્રભાવનાને પ્રવાહ પ્રવર્તાવે છે. આવા દેશમાં મુનીઓએ અવશ્ય વિહાર કરે, જોઈએ. જે વિહારમાં મુનીઓને પરીષહ સહન કરવા પડે, તેવા, વિહાર કરનાર પરોપકારી મુનિઓને ખરેખર ધન્યવાદ ઘટે છે..
મુંબઈનીશ્રી કચ્છી દશાઓસવાલ જૈન પાઠશાલાના ચતુર્થ વાર્ષિકરીપેટની એકનકલ અને અવકમાટે મલી છે તેનું અવલેકનકરતાં અમને ઘણેજ આનંદ ઉત્પન્ન થાય છે. મુંબઈ જેવી નવરંગીત રાજધાનીમાં વસ્તી જનપ્રજામાં વિદ્યાની અભિવૃદ્ધિ કરવામાં સાધન ભૂત એવા જે ખાતાની જરૂર હતી, તે શ્રી કચ્છી દો.
For Private And Personal Use Only