________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતરામણી,
હારને યોગ્ય છે ત્યાં ઘણાં ગુરૂ ભક્ત શ્રાવકે રહે છે. આપે કઈવાર વલ્લભીપુર જોયું છે કે નહી ? ત્યાં અમૃતચંદ્ર શેઠ કરીને સારી શ્રાવક રહે છે. તેમને આપ એલખે છે કે નહીં ?
ચતુર સાથ્વીના આ પ્રશ્ન સાંભલી મુનિચંદ્રવિજય વિચારમાં પડયા આ સાધ્વી જરૂર મારા પૂર્વ સંબંધને જાણે છે. એને મારી સંસારી બેન જતનાતે નહીં હોય. વય અને રેશ્વર મલતા આર્જે છે. આકૃતિ પણ તેના જેવી હશે સ્ત્રીઓની સામે દ્રષ્ટી, રિથર કરી તેની આકૃતિ નીરખવી એ મુનિને ધર્મ નથી, જે હું બરાબર નિરીક્ષણ કરૂત આકૃતિ પણ જણાઈ આવે પણ ધર્મ વિરૂદ્ધ પ્રવર્તન ન કરવું જતનાએ ચારિત્ર ગ્રહણ કરેલું છે. વિદ્યાશ્રી એવા નામથી વિખ્યાત છે. આવું વિચારી મુર્તિએ સાવીને કહ્યું સાધ્વીજી તમારા પ્રશ્ન ઘણું ગંભીર છે. તમે આ શરીરના જ્ઞાતા છે એમ લાગે છે. તમારા ચાતુર્થ ભરેલા પ્રશ્નથી હું વિમેશમાં પડછું દરેક પ્રશ્નના ઉત્તર મારે સત્ય આપવા જોઇએ મુનિને મૃબાવાદ બોલાએ અનુચિત છે. જે હું યથાર્થ કહું તે પુત્રના સાંસારિક ભાવને પ્રગટ કરવાની ફરજ પડે છે. તે પહેલા મારે તમને થોડુંક પૂછવાનું છે. તમે કયાંથી વિહાર કરી આવો છો અને તમારું ચારિત્રાવસ્થાનું શું નામ છે મુનિચંદ્ર વિજયના આ બે પ્રશ્ન સાંભલી વિદુષી સાથ્વી એ જાણ્યું કે જરૂર એ મુનિના મનમાં કાંઈક શંકા ઉત્પન્ન થઈ. તેમના હૃદયમાં પિતાનું સાંસારિક સ્વરૂપે પ્રગટ કરવાની ઇચ્છા નથી તે છતાં તેઓને મારા પ્રશ્નને પ્રગટ કરવાની જરૂર પડી હેય તેમ દેખાયું વળી તેઓએ મને જે પ્રશ્ન કર્યો તે પણ તેમના હૃદયની શંકાને વિશેષ પુષ્ટિ આપે છે જરૂર એ મુનિ ચિતામણું છે.
For Private And Personal Use Only