SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માન વોરા, beste artisten to the totale tratateste treteterizations the taste tento taste te trete bote કરી આપવાના “મધામ શ્રીમલચંદભાઇનેજ વદિત હતા અને એ અંગેનું સતત્ મનન કરી માત્ર અલ્પ જીવનમાં જે ધર્મ ભાવને એમણે કરી છે. તે અનેક વર્ષ સુધી તેમના છે નિર્મલ નામને કાયમ રાખશે-એ નિઃસંદેહ છે. આધુનિક કાલના પ્રભાવથી જૈનેનું જીવન રૂપ જલ પંકથી કલુષિત હોય એ વાભાવિક છે, અને તે શુદ્ધ કરવાની ક્રિયા એ વિદ્વાને માત્ર થોડા વખત ઉપર જ આરંભી હતી. પરંતુ એ અર્થ સિદ્ધ થવાને કેટલાક સમય જોઈએ, તે પહેલાતો આપણું દુર્ભાગ્ય વિજયી નિવડયું. આત્માનંદ પ્રકાશને પ્રકાશક આયુષ્ય કર્મના અંતટમાં આવી ગઈ અવસર્પિણી કાલનું મહા કૃતાર્થ થયું. હવે શું કરવું? કર્મ વ્યવથા અગમ્ય છે. આ અકરમાત્ બનાવમાં શો ગુપ્ત હેતુ સમાએ હશે એ મનુષ્ય બુદ્ધિ ! કલી શકે એમ નથી. આપણું ભવિય એવા આત્માને સે પી વર્તમાનમાં રહી પ્રાપ્ત કર્તવ્ય કરવાને શાસ્ત્રકારને ઉપદેશ છે, છે તો હવે એ નરરત્નના આત્માને આપણા આત્મામાં જાગ્રત રાખવો અને એ આમ જેમ ચડતા પરિણામ તરફ પ્રયાણ કરતો હતો તેમ આપણે આત્માને પણ એજ માર્ગ ચઢાવએજ ઉત્તમ માને છે. સાંપ્રતકાલે વિશ્વને પ્રલાય કરવા જે દુષ્ટ રેગ પ્રગટ થયો છે, તે મહારોગ લાગુ પડતાં જ એ આત્માને આત તત્વજ્ઞાનને સાક્ષાત્કાર થયો હતો. પંચપરમેષ્ટી તથા નવપદજીના મરણને પ્રવાહ તેના હૃદયમાં વહયા કરતો For Private And Personal Use Only
SR No.531021
Book TitleAtmanand Prakash Pustak 002 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1904
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy