Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેકેગાર. ૧૯૩ | હત-એમ સમજી હૃદયનું સમાધાન કરવું –-એમને વિશાલ અને ગંભીર વિચારોનું મનન એજ એમના આત્મા તું ઉત્તમોત્તમ સ્મરણ છે, એમ માની એમણે મુખથી અને લેખથી આપેલા જન તત્ત્વજ્ઞાનના અને વ્યવહાર માગના વિચારો ટુંકમાં વિચારી જવા–એટલું જ કર્તવ્ય રહેલું છે. શ્રીમાન મૂલચંદભાઈને જન્મ સંવત્ ૧૯૨૦ ના ભાગશર શુકલ પડવે ને દિવસે ભાવનગરમાં થયો હતો. તેનું કુટુંબ ઘેલકીયા ના નામથી ભાવનગરમાં એલખાય છે. મરણ સમયે તેમનું વય માત્ર બેંતાળીશ વર્ષનું હતું. આટલું નાનું ૧ છતાં તેમણે પિતાની જૈન સમુદાયમાં અને જન મંડલમાં જે કીર્તિ પ્રસરેલી છે, તે ઉપરથી તેમની વિદ્વતા, વ્યવહાર કાર્યમાં નિપુણતા અને પરમાર્થ પરાયણતા કેવી હતી તે સહજ પ્રદર્શિત થાય છે. તેમણે પોતાની જન્મ ભૂમિ ભાવનગરમાં પ્રથમ હાઈસ્કુલમાં થતાં મેટ્રિક્યુલેશનના ધોરણ સુધી અભ્યાસ ચલાવી વકીલાતને અભ્યાસ પૂરે કરી તેમાં પરીક્ષા આપી ભાવનગરના રાજ્યના પેલા વર્ગના વકીલની સનંદ પ્રાપ્ત કરી હતી. તે પ્રસંગે વકીલાતને સ્વતંત્ર ધંધે સ્વીકારી તેમણે જૈન ધર્મને લગતા ને અભ્યાસ શરૂ કર્યો. તે કાલે ભારત વર્ષના પ્રખ્યાત જૈન પંડિત અને આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને સમાગમ થઈ આવશે. આ ઉત્તમ પ્રસંગે પ્રાપ્ત થવાથી તેમને પોતાની ઈચ્છા નુસાર સંસ્કૃત ભાષાના જ્ઞાનની વૃદ્ધિ કરવા તથા જૈનતરત્ર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24