________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનંદ પ્રમશે.
ચંદ્રવિજયનો મુનિશ તેના પૂર્વરૂપને આચ્છાદન કરે તે હતો તથાપિ ચતુર સાધ્વીજીને તેમના દર્શન કરતા પિતાના પૂર્વબંધુ ચિ તામણિનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વના પરિચિતબંધુની આકૃતિ તેમના નયનની આગળ ખડી થઈ. તેમની સમક્ષ સહેદર બંધુનો સંબંધ જાગ્રત થયે. સાધવી વિદ્યાશ્રીએ હૃદયમાં વિચાર્યું કે, આ મુની મા પૂર્વબંધુ ચિંતામણિ તે નહીં હોય? સૂક્ષ્મદષ્ટિએ જોતાં, એ બંધુના સર્વ ભાવ મળતા આવે છે. જે મારે તર્ક સત્ય હોય તે પૂર્વના માતપિતાનું જીવન સુધર્યું કહેવાય. જે કુલમાં ચારિત્રને આદર થાય અને પરમ પવિત્ર મુનિ જીવન સંપાદન થાય, તે કુલ શ્રાવક કુલમાં શિરોમણિ છે. આ મુનિની આગલા સર્વ ભેદ ખુલ્લા કરવાને સંસારી પ્રશ્ન કરવા તે મારા સાશ્વધર્મની વિરૂદ્ધ છે. તથાપિ શુભ પરિણામ રાખી યુક્તિ પૂર્વક તે અંતર્ભ ખેલાય તો મારા આત્માને શાંતિ મલે. આ પ્રશ્ન શુભ ઇરાદાથી કરવાના છે. તેમજ તેમાં ચારિત્રની ઉત્તમ અનુમેહના રહેલી છે.
આવું વિચારી સાજીશ્રી વિનયથી બેલ્યા-યુનિરાજ, કયાંથી વિહાર કરી પધાર્યા છે અને કયાં જાવાની ધારણા છે. ચંદ્રવિજય મુખ વસ્ત્રિકાની જતના કરી છેલ્લા સાવજી. સૌરાષ્ટ્ર દેશમાં જ અમારે વિહાર છે. હવે ક્ષેત્ર સ્પર્શના હોય ત્યાં ધારણા છે. સગી મુનિરાજના મુખમાંથી આટલા શબ્દો સાંભળતાં જ વિદ્યાશ્રીને નિશ્ચય થયેક આ ચિંતામણિ છે ઘણા કાલના પુર્વ સહેવાસથી તે ચતુર સાવીએ પુર્વના બધુને વર.એલખી લીધે તેમના પવિત્ર હદયમાં ચાંતિ સુધાતુ સિંચન થયું. પુના પ્રશ્ન કર્યો-મુનિરાજ, કોઈવાર વર્લભીપુર તરફ વિહાર કરે છે કે હિ? તે ક્ષેત્ર મુર્તિઓના વિ
For Private And Personal Use Only