________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
+
પ્રાચતું. પ્રભાવ,
<
એક સાથે જણાવવુ જોઈએ છીએ કે તમે કપટ શ્રાવક બની મારા પિતાને છેતયાછે. તે ધણુ વિપરીત કામ કર્યુંછે. શુદ્ધ શ્રાવક પુલની કન્યાને કપટથી કલકિત કરવી એ કેવુ પાક તમે એ પાપ રૂપ યુકેથી ખરડાએલાા. સ્વામીનાથ તે સાથે વલી એવું બન્યું "કે,તમારા સહુવાસથી મેં મારા પિતૃ કુલના શ્રાવકધર્મ તજી દીધા એ વાત મારા પિતૃ ગૃહુમાં પ્રસિદ્ધ થઈછે. આથી એ સર્વના મારી ઉપર અભાવ આવ્યે છે. એ અભાવ મારા જાણ્યામાં આવતા મને અપાર શાક થયા હતા જે શેક કરતાં તમે મને હુમા જોઇ હતી સ્વામીનાથ કર્મતી ગતિ વિચિત્રછે.. ભાવિમાં જે થવાનુ છે, તે કદિ પણ કરતુ નથી. તેને જેટલા અશેષ કરીએ તેટ્લે થાછે. હું એક વખતે પરમ શ્રાવિકા હતી. ઉપાશ્રયમાં જ્યારે આવતી ત્યારે ઉત્તમ કુલની શ્રાવિકાઓ મને મોટું માન આપતી હતી શ્રાવિકા ધમૅની ઉત્તમમાં ઉત્તમ ઉપાસક હતી. તે આજે મિથ્યાત્વમાં મગ્ન થઇ બેઠીછું એટલુ જ નહી પણ આર્હુત ધર્મથી, ભ્રષ્ટ થઇ સ્વામી મને ધણું પ્રશ્નતાપ થાય છે તે સાથે મારા પિતૃ ગૃહના ત્યાગ કરવાની મને ફરજ પડી છે. હું... હવે પિતૃ ગૃહમાં જવાને અધિકારી નથી. કાઇ પણ શ્રાવક કુલનું સ ંતાન મારા સ્પર્શ કરવાથી પણ અપવિત્ર થાય એવુ ં મહા લકુ મને લાગ્યુ છે. હમણાંજ એક- પુરૂષ આવી મને માઠા ખબર આપ્યા, તેણે ખુલ્લે ખુલ્લુ જણાવ્યુ છે. કે ધર્મ ભ્રષ: ત્રિદ્રત્તાએ તેનાપિતૃ ગૃહમાં જવું નહીં. સ્વામી આવીÅતે તિસ્કાર પામેલી રૂષિતત્તાના પુત્રને મારેશભાઈ સહદે પેાતાની કન્યા સી રીતે આપે
રૂષિકત્તાના આવા વચન સાંભળી રૂદ્રદત્ત કાંઈ ખેચે નહી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only