Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१४ આભાનંદ પ્રકાશ, sad sઠઠMediaહાdiseases પોતે પ્રથમ કરેલા કપટાચારને વિચાર કરતાં તેને નિશ્ચય થયો કે સહદેવ કદિ પણ મહેશ્વરદત્તને કન્યા આપશે નહીં ક્ષણવારે મહેરિદત્ત વિચાર કરી બોલ્યા–માતા મને કહેવાને લજજાતે આવે છે પણ મારે પ્રગટ રીતે કહેવું જોઈએ કે, જે મને આજ્ઞા આપતે. એકવાર મારા મશાલમાં જઈ આવું મને ખાવી છે કે, મારા મશાલીઆને હું પ્રસન્ન કરી શકીશ. વાણીની મધુરતાથી સર્વની સાથે સુવાસથી અને વિનયથી એ લે મારે વશ થઈ જશે. મારા હું મિથ્યાત્વીમાં જાણું પણ મશાલક્ષ્મણે જૈન છું શા માટે તેઓ મને આદર નહીં આપે ? દયધર્મના ઉપાસક એવા મારા મામા સહદેવ મારા તિરસ્કાર કરશે નહીં. હું તેમને રને જોઈઘકાલા તેમના સહવાસમાં રહીશ અને છેવટે માતુલ પુત્રીનમદાસુંદરીને પરણુલાવીશ. મહેશ્વરદત્તના આવા વચન સાંભલી રૂષિદત્તાનું મન જરાશાંત થયું. પિતાના પુત્રના વિચારને તેણીએ અનુમોદન આપ્યું અને ત્યાં જવાને અંત:કરણથી ખુશી બતાવી માતાની મરજી જઈ મહેશ્વરદત્ત પિતાની પણ આજ્ઞા મેળવી અને તે વખત જતે તૈયાર થઈ ગયે. મા જવાની સર્વે સામગ્રી તૈયાર કરાવી જયારે મહેશ્વરદત્ત ચાલે ત્યારે વિદત્તાએ કહ્યું, વત્સ, તું સર્વ રીતે યોગ્યખું તને વિશેષ કહેવાની કોઇ જરૂર નથી તથાપિ જેમ તારા માતામહ, મા, મામા, અને મામી અનુકલ થાય તેમ વર્તજે, તેમની વિરૂદ્ધ કઈ પણ પ્રવર્તન કરીશ નહીં. મને શંકા રહે છે કે મેં કરેલા અપરાધને લઇ તેઓ - ખતે તારો અનાદર કરશે કે તે પ્રસંગ બને તે કાપ કરીશ નહીં. ત્યાંથી સત્વર પાછો આવજે, તારો વિજ્ય થાઓ આ પ્રમાણે રૂષિતાને ઉપદેશ અને આશીષ લઈ મહેશ્વરદત્તે ત્યાંથી પ્રયાણ કર્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24