Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧ર આમાનંદ પ્રકાશ, લાવે છે. તે ચિંતામણિ આજે વિમાનપુસ્ના ઉપાશ્રયમાં મુનિરૂપ રહેલ છે. તેની પાસે સહોદર બેન સાધ્વી રૂપે વંદના કરે છે. અમૃતચંદ્રશેઠના પુત્ર અને પુત્રી ચારિત્રના ઉપાસક થઈ એક આવાસમાં બેઠા છે. કર્મની કેવી મહાન શક્તિ મુની ચંદ્રવિજય અને સાધ્વી વિઘાંથી ઉપરની ચર્ચા બંધ કરી ઘણીવાર એક બીજાની સામું જોઈ રહ્યા હતા. બંને ચારિત્ર ધર્મના પરમ ઉપાસક હ્તા. ચારિત્ર ધર્મથી વિરૂદ્ધ વર્તન કરવાને ભીરુ હતા. સંસારના સંબંધને લઈ ઉભયમાં અનેક વિચારે છભવતા હતા પણ તેઓ મિથ્યા દુષ્કૃત આપી તેમનું વિચરણ કરતા હતા આ વખતે મુનિરાજ શ્રી વિચાર વિજય બાહેરથી પધાર્યા. તેમને આવતા જોઈ મુની ચંદ્રવિજય વિનયથી ઊભા થયા. એટલે સાધ્વી વિદ્યાશ્રી પણું ઉભા થઇ તેમને વદના કરવા આવ્યા. અપૂર્ણ બ્રહ્મચર્ય પ્રભાવ. નર્મદા સુંદરી. (ગત અંકના પૃષ્ટ ૧૮૩ થી ચાલુ) રૂષિદત્તાએ પોતાના સ્વામી રૂદ્રદત્તને કહ્યું, સ્વામી તમે તમારા પુત્ર મહેશ્વરદતને માટે નર્મદાનું દરીની ઈચ્છા રાખે છે. તે વૃથા છે, મારે ભાઈ સહદેવ ખરેખ આવડે છે. જૈન ધર્મને અતિરાગી છે. તે તમને મિથ્યાત્વીને ઘેર પોતાની પુત્રી કેમ આપશે વલી મારે તમને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24