Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - - - - : , , * , , * * * , * , * ; , * * , * * = R , , , , - , , , , , , , ૨૧૦ આત્માન પ્રકાશ. અesidence , હવે હૃદય નિશ્ચયપર આવેલું જોયું છે. આવું વિચારી સાદાશ્રી –મહારાજ હું રાજનગર તરફથી વિહાર કરી આવું છું, મારું નામ ગુરૂએ વિઘાશ્રી રાખ્યું છે. વિદુષી સાધના આ વચન સાંભલી વૈભવ વિજયને નિશ્ચય છે કે, આ મારી પૂવની સંસારી બેન જતના જ છે. તે માત્ર વિધવાએ ચારિત્ર લઈ માનવ ભવને સુધાર્યા છે. તેને સ્ત્રી જીવનને ઉચ્ચ રિકતિમાં મુક્યું છે. આજે જતનાને ચારિત્ર ધારિણી જોઇ મને પૂર્ણ સંતોષ થાય છે. તારૂણ વયમાં સ્ત્રીઓને ધન્ય દુઃખ રૂપ સાગરને તરવાનું દઢના ચારિત્ર છે. ચારિત્ર રૂપ સુંદર નાવમાં બેઠેલી વિધવા નારી ભવસાગરને રાખે તરી જાય છે. વનિતાઓ નાગપુમાં પ્રાયે કરીને વિશે વિકાર છે. તેવા વિષમ વિકારને વિજય કરવાનું મુખ્ય સાવન ચરિત્ર જ છે. તેમાં વિશેષ કરી દુઃખી વિધવાઓને તે તે ઉત્તમ આધાર થઈ પડે છે. સાધ્વી વ્રતનું શરણું કરનારી વિધવાઓ વિષયને પરાભવ કરી સુખે આત્મ સાધન કરી શકે છે. બેન યતનાએ તેવા ચારિત્રને લઈ પિતૃકુલ અને શ્વસુર ફૂલને આવો વિચાર કરી મુનિ વૈભવ વિજય છેલ્યા–સાવી છે, તમે પુછેલા પ્રશ્નનો ઉત્તર વિશેષ વિવેચનથી આપવામાં મને બાધ આવે છે. તે પ્રશ્નનો ઉત્તરમાં મારા સંસારનું સ્વરૂપ પ્રગટ કરવાને પ્રસંગ આવે છે. સાંસારિક સ્થિતિને પ્રગટ કરવી એ મુની ધર્મની વિરૂદ્ધ છે. સંક્ષેપમાં. એટલું જ કહેવાનું કે, તમે જે પૂછ્યું, તે મારે પૂર્વે સદા પરિચિત છે. એ ક્ષેત્રમાં આ શરીરની પૂર્વ સ્થિતિને પૂર્ણ સંબંધ છે. હવે તે વિષે વિશેષ કહેવાની આવશ્યકતા નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24