Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્પમાનદ પ્રકાશ, * * જ્ઞાનના ગહન વિષયોમાં એરા કરવાની તક લીધી. તે પહેલા જૈન વર્ગની ઉન્નતિના માર્ગને દર્શાવનારા સાધને પ્રગટ કરવાને તેમને પ્રથમથી જ ઉત્સાહ હોવાથી કેટલાએક અભ્યાસાં મિનું મંડળ એકઠું કરી ભાવનગરમાં “શ્રી જૈન ધર્મ છે પ્રસારક” નામે એકસભા તેમણે સ્થાપના કરી. તેમાં પ્રમુખની પદવી ઉપર તેમની જ પસંદગી સ્વામાં આવી હતી. આ કેટલા એક સમય સુધી એ સભા ચાલી પણ ઈ કારણ સર ! સ્પર્ધાદેષને લીધે તેમને એ સભામાંથી આખરે જુદું પડવું પડ્યું અને “જૈનહિતેચ્છુ સભા” એવા નામથી તેમણે એક જુદુ મંડળ સ્થાપન કર્યું. આ મંડલમાં તેમના ઉત્સાહ અને સદા બોધ વિગેરે ગુણેથી ઘણ સભ્ય વર્ગને એટલો મોહ પમાડ છે હતું કે કેટલાએક બાલ તથા તરૂણ શ્રાવકા તેમની પાસે અભ્યાસ કરવા તથા તેમને સબોધ શ્રવણ કરવા આવ્યા હતા. માં મરહૂમ મી. વીરચંદ રાઘવજી ગાંધી બી.એ. મુખ્ય હતા. અલ્પ સમયમાં જ એ સભા જાગ્રત થઈ અને “ જનહિતેચ્છુ” એવા નામથી એક માસિક પત્ર પ્રગઢ કરવા લાગી. જેમાં મરહૂમના બેધક લેખ પ્રગટ થવા લાગ્યા છે આ કાર્યના સહાયક મી. વીરચંદ રાધાજીને જેવગની ધાર્મિક ઉન્નતિ કરવા ઈગ્લાડ જવું પડતાં ત્યાં તેઓ તેમને સેંપવામાં આવેલ ધાર્મિક કાર્ય કરી બેરીસ્ટર એટ ની પરિક્ષામાં પસાર થયા અને મરહુમ પિતાશ્રીને વૃદ્ધત્વ પ્રાપ્ત થતાં ગૃહવ્યવહાર 1 ની સ ધુરા શ્રી મૂલચંદ ભાદ્ધના શિર ઉપર આવી પડી તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24