Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ આ માનદ પ્રકારા Istutattatatatatatatatatatatatatatatatatatatatatatatatateste tot તેઓ ઘણીવાર સારું કામ કરતાં અને સ્યાદ્વાદ દર્શનના સૂક્ષ્મ સ્વરૂપને દષ્ટાંત સિદ્ધાંતથી પ્રત્યક્ષ કરી જનસમૂહની આગળ દર્શાવી શકતા હતા. વાદવિવાદમાં તેઓની શક્તિ ઘણી ઉત્તમ | હતી. ખરા અંતઃ કરણથી જેન સિતને ઝંડા ઉપાડનાર એ સમર્થ વિદ્વાનોના હૃદયમાં ધમાભિમાન એવું જાગ્રત થતું કે જેની પ્રતિભાની પ્રથા આગલ વાદી ક્ષણવારમાં નિસ્તેજ થઈ જતો હતો. તે સાથે તેમનામાં ધર્મભાવના ઉંચા પ્રકારની હતી તેમની વિચાર મુદ્રાનો સંબંધ સર્વ ધર્મ કાર્યની સાથે વિશેષ રહે તે હતો. તેઓ ઉપાધ્યાયજીના જ્ઞાનુસારનું સર્વદા મનન કરતા હતા. તેમને સંગીતમય આ મા જૈન કાના સંગીતથી જાણે પરમાત્માનું દર્શન લેતે હેય, તેમ તે પ્રસંગે તલ્લીન થઈ જતો હતો બાહય તત્વને અનુભવી આંતર તના સ્વરૂપને અવલોકન કરવાનું દ્રષ્ટાંત તેઓ દર્શાવી શકતા હતા. જે એમની બુદ્ધિની વિશાળતા અને વિચાર શીલતાને હંમેશને પુશ હતે. સંસારનું મોહમય સ્વરૂપ તેઓ સમજતાં તથાપિ એ મેહથી આમાને જુદે કરી શકતા નહતા. શરીર રૂપ વૃક્ષનો ભંગ થવાને તેમને મેટો ભય હતું, અને તેને અસાર રૂપે તે સમજતા પણ હતા તેમજ નિત્યની આવશ્યક ક્રિયામાં તેઓ મુખ્ય પણે સમાધિ પુર્વક સામાયિક લઇ પરમાત્માની ભક્તિ કરતા અને તે પ્રસંગે તત્વજ્ઞાનનો સ્વાધ્યાય કરી અન્ય ને ઉપદેશ આપતા હતા સામાયિક ક્રિયાને તેઓ મોટું માન આ પતા અને તે શુભ સમયને લાભ આપવાને આત્માનંદ સભાની સાથે એક સામાયિક શાલા” તેમણે સ્થાપન કરેલી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24