Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ અર્જુનમાળી અર્જુને પ્રભુ પાસે દીક્ષા લીધી. એણે ઘણાનાં વે૨ માથે લીધાં હતાં. એ જ્યાં જાય ત્યાં લોકો એને પથરા મારે, ખાવા ન આપે, રહેવા ન દે. અર્જુન વિચારતો કે, આ તો કરેલાં કર્મનો બદલો છે. એમાં લોકોનો શો વાંક ! આવી ભાવના ભાવતો અર્જુન આખરે ભવસમુદ્ર તરી ગયો. કર્મે શૂરા તે ધર્મે શૂરા, તે આનું નામ ! Jain Education International ૧૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36