Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ ૩ર જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧૧૯ વિશાળ સિદ્ધાંતો તરફ આકર્ષાયા વિના રહે જ નહીં. ડૉ. વોલ્ટર શુબિંગ (જર્મની) ભગવાન મહાવીર દિવ્ય પુરુષ હતા. તેઓ તપસ્વીઓમાં આદર્શ, વિચારકોમાં મહાન, આત્મવિકાસમાં અગ્રેસર અને દર્શનાદિ જ્ઞાનમાં સર્વત્ર હતા. તેઓએ પોતાના તપોબળ વડે જનસમૂહની સમક્ષ એ બાબતોને રચનાત્મક રૂપે રજૂ કરી હતી. ડૉ. અર્નેસ્ટલાય (જર્મની) ભગવાન મહાવીરનું નામ અહિંસા, સંસ્કૃતિ, પરમ શાંતિ અને મોક્ષથી પરિપૂર્ણ છે. તેઓ પવિત્ર મહાપવિત્ર હતા. ડૉ. વિલિયમ હનીર ટાલ્વાર (ઇંગ્લેન્ડ) મનોવિજ્ઞાનની દૃષ્ટિએ ભગવાન મહાવીરની વિશેષતાઓમાં પણ સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત તેમની અદ્ભુત આત્મશક્તિ છે. તેઓની ઉચ્ચ વિચારધારા ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ લેખાય. ડૉ. ફેલિક્સ વાલ્વી (હંગેરી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36