Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 589
________________ ५५० નમવામાં આવે છે તેના ગુણ ઉપર પક્ષપાત ન ડાય, તે જે માર્ગે ગયા હૈાય તે માર્ગે જવાની વૃત્તિ ન હોય અને તેમણે જે કહ્યુ હોય તે જાણવાની ઇચ્છા કે જિજ્ઞાસા સુદ્ધા ન હોય; તા તેઓને કરેલા તે નમસ્કાર જીટુંડા છે-“સાચા નથી, દ્રવ્યનમસ્કાર છે-ભાવનમસ્કાર નથી. પરંતુ ગુણને પક્ષપાત અને એ પક્ષપાત સહિત સાચા નમસ્કાર આવે કયારે ? ગુણના પક્ષપાત એ શુભેા પ્રત્યે શ્રદ્ધા માંગે છે. ગુણામાં ઉપાદેયપણાની બુદ્ધિ એ જ સાચી શ્રદ્ધા છે. જ્યાં સુધી જેને નમવામાં આવે છે તેના ગુણેામાં ઉપાદેયબુદ્ધિ નથી, તે ગુણેા આદરવા લાયક છે-આચરવા લાયક છે એવા ખ્યાલ નથી, એ શેાને જીવનમાં લાવવા પ્રત્યે ઉદાસીનતા છે અને ઉપેક્ષામુદ્ધિ કે હેયબુદ્ધિ છે; ત્યાં સુધી સાચા નમસ્કાર-ભાવનમસ્કાર કર્યાંથી થાય ? ગુણેામાં ઉપાદેયબુદ્ધિ એ ભાવનમસ્કારનું પ્રથમ પગથિયું છે, જ્યાં સુધી ચિન્તામણિ અને કામધેનુ કરતાં પણ પરમેષ્ટિએને જે ગુણા પ્રાપ્ત થયા છે, તેની કિંમત અધિક છે, એવા ખ્યાલ ન આવે-એનું સાચુ' ભાન ન થાય; ત્યાં સુધી ભાવનમસ્કાર આવી શકતા નથી. કહેવાનુ તાત્પય એ છે કે જેને નમવામાં આવે છે. તેના ગુણેાનુ જ્ઞાન જોઈએ, તેમાં ઉપાદેયબુદ્ધિ જોઇએ. પશુ ઉપેક્ષાબુદ્ધિ અને તૈયબુદ્ધિ ન જોઇએ. પરમેષ્ટિએ પાંચ વિષય ત્યયા છે અને ચાર કષાય જીત્યા છે. પાંચ મહાવ્રતા અને પાંચ આચારમય તેઓનું

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608