Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 597
________________ աաՀ ૨૩ હિમ, હાર કે ગાયના દૂધ જેવા નિમ ળ. ૨૪ કમસમૂહોના નાશ કરનારા. આ પ્રમાણે નિશ્ચલ ચિત્તથી ધ્યાન ત્યાં સુધી કરવુ' કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સાથે હાય તેવા ભાસે, તે પછી— ૧ ઘૂંટણ ભૂમિ પર રાખી અત્યત ભક્તિપૂર્વક નમેલા શી વર્ક પરમાત્માના ચરણુયુગલના સ્પર્શ કરવા અને પાતાના આત્મા પરમાત્માના ચણે છે એમ ભાવવું. ૨ વાસક્ષેપ આદિથી સામે ભામ્રતા પરમાત્માની ભાવનાથી સર્વાંગ પૂજા કરવી— પાતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય, તેમ ભાવવુ, ૩ ચૈત્યવદન કરવું. આષિલાલ આદિ માટે પ્રાથના કરીને ધ્યાન સમાપ્ત કરવું. આ રીતે ધ્યાનની પ્રક્રિયા ખતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે કે આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકનૈ— ૧ ભગવતના રૂપ વગેરે તથા તેમના શુÌાનુ' અનુભવપૂર્ણ જ્ઞાન થાય છે, ૨ સવેગની વૃદ્ધિ વડે ક્રમ ક્ષય થાય છે. ૩ ક્ષુદ્ર જના કશુ જ ખગાડી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608