Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 600
________________ પદ્મ કુંડલ કર્યાં મણિમય ચમકતા હાર મુકુટ શાભતા, એવા પ્રભુ મહિ'તને પંચાંગ ભાવે હું નમું. પ ને શ્રેષ્ઠ વેણુ મારતી વીણા મૃ ંગ તથા તિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીએ સ્વગની; હર્ષે ભરી દેવાંગનાએ નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને પચાંગ ભાવે હું નમું. ૬ જયનાદ કશ્તા દેવતાએ હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા જનેતાના મહાપ્રાસાદમાં; જે ઇન્દ્રપૂતિ વરસુધાને સૂચતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અહિં તને પ ́ચાંગ ભાવે હું નમું, છ આહાર મૈં નિહાર જેના છે અગેાચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મઢ જેના અગને સ્પર્શે નહી; સ્વધેનુ દુગ્ધ સમા રુધિર ને માંસ જેના તન મહી', એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું', ૮ મદાર પારિજાત સૌરસ શ્વાસ ને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જયપતાકા સ્તંભ જવ કરવામાં, પૂરા ગ્રહસ્ર વિશેષ અષ્ટક ક્ષણા જ્યાં શાભા, એવા પ્રભુ અશ્મિ‘તને પંચાંગ ભાવે હું નમું, ૯ દેવાંગના પાંચ આજ્ઞા ઇન્દ્રની સન્માનતી, પાંચ મની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી; વળી ખાળક્રીડા દેવગણુના કુંવરા સંગે થતી, એવા પ્રભુ મહિ‘તને પંચાંગ ભાવે હું નમું, ૧૦

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608