Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 590
________________ પા જીવન છે. અષ્ટ પ્રવચન માતા અને અઢાર હજાર શીલોંગ રથના તેઓ ધારી છે. તેમાંની કાઈપણ વસ્તુ ઉપર જેગ્માને પ્રેમ નથી. આદર નથી, મેળવવાની કે જાણવાની પણ ઇચ્છા કે દરકાર નથી; તેઓના નમસ્કાર ભાવનમસ્કાર કેવી રીતે અની શકે? નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે ગુણુબહુમાન રૂપ ભાવ જોઇએ. ખીજ વાવ્યા વિના જેમ કદી પણ ધાન્ય ઉગે નહિ, તેમ ગુણેા ઉપર બહુમાન-આદરભાવરૂપ બીજનું આધાન કે વાવેતર કર્યા વિના ગુણપ્રાપ્તિ અને તેના ફળ રૂપે માક્ષપ્રાપ્તિરૂપી ધાન્ય ક્રાંથી ઉગે ? ગમે તેટલી વૃદ્ધિ થાય અને ગમે તેટલી ભૂમિ શુદ્ધ હોય, પરંતુ બીજ વાવ્યા વિના હજાર હેતુઓએ પણ ધાન્ય ઉગી શકે નહિ ! મુવર્સ ધર્મથીલક્ષ્ય પ્રશંસાવિ ।' સત્પુરૂષાના ગુણેનુ' બહુમાન અને પ્રશસ્રા એ ધમ મીજનુ સાચુ વપન છે. પરમેષ્ઠિએમાં રહેલા અનેક ગુણેાને ચિન્તામણિથી અધિક માના, કામધેનુથી અધિક માના, કલ્પવૃક્ષથી અધિક માના, અને કામકુંભથી અધિક માના કેમ કે-એ બધામાં ઇચ્છા પૂરવાનુ. અને ચિન્તા ચૂવાનુ જે સામર્થ્ય છે, તેથી કેઇગણું અધિક સામર્થ્ય' સાચા ગુણ્ણા અને તેના બહુમાનમાં રહેલુ છે. અથવા કહો કે-ચિન્તામણિ આદિમાં જે સામથ્ય આવે છે તે સામર્થ્ય તેનુ' પેાતાનું નથી, પણ ગુણુબહુ

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608