Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 591
________________ પર માનના ભાવથી બધાએલા અચિત્ત્વ સામ વાળા પુણ્યમાં છે. પુણ્ય અચિત્ત્વ સામર્થ્યવાળુ' છે. તે ગુણમહુમાનના ભાવથી ઉપાર્જન થાય છે, તેથી તે ચિન્તામણિથી-કામધેનુથી અષિક છે. નવકાર્શ્વ પુનઃ પુનઃ ૮ણુ એક માજી પુણ્યને વધારે છે, જ્યારે બીજી માજી પાપના નાશ કરે છે. નવમુ‘ પાપસ્થાન લાભ અને અઢારમુ. પાપસ્થાન મિથ્યાત્વશલ્ય, એ બધા પાપામાં સૌથી મેટા ગણાય છે. તે બનૈના નાશ એક જ નવકારથી સધાય છે, કેમ કે-નવકાર દુન્યવી લાભના શત્રુ છે અને મુક્તિસુખના લેાભ જીવમાં જગાડે છે. નવકાર પાપને પાપ નહિ માનવારૂપ તથા પુણ્યને પુણ્ય નહિ માનવારૂપ જડતાના નાશ કરે છે અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર પ્રેમ પેદા કરે છે.

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608