Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય તીર્થોદ્ધારક બાલબ્રહ્મચારી પરમે પાસ્ય અનુયાગાચાર્ય ૫ શ્રીમાન ઉમેદ્રવિજયજી ગણીશ્વરનું (ગદ્ય અને પદ્ય) જીવનચરિત્ર વાંચકાની સમક્ષ મુકતાં અપૂર્વ આહ્લાદ થાય છે, આજે તેએશ્રીને કાલધર્મ પામ્યું. લગભગ વીસ વર્ષ થયા છતાં તેમનું જીવનચરિત્ર પ્રકાશમાં મુકાયું નથી. લાંબા કાળે પણ આ મહાત્માનું જીવન ચરિત્ર બ્હાર લાવવાનું સૌભાગ્ય અમેને પ્રાપ્ત થયું તેથી અમે અમારા આત્માને ધન્ય સમયે છીયે. આ જીવનચરીત્ર (ગદ્ય-આખ્યાન) તૈયાર કરવામાં ધર્મ શ્રધાળુ સાહિત્ય રસિક શ્રીયુત પોપટલાલ પુજાભાઇ પરીખે ઘણાજ પરિશ્રમ લીધે છે અને જ્યાં જ્યાં જે જે પ્રસંગેા આવ્યા છે ત્યાં ત્યાં મનેરંજક અને ભાવવાહી વિવેચતા કરવા તેએ ચૂકયા નથીજ. બીજું આ પુસ્તકમાં ઉપરોકત મહાત્માના મુખ્ય શિષ્ય અનુયેગાચાર્ય (૫૦) શ્રી ખાન્તિવિજયજીનાં અત્યાર સુધીનાં ચેામ!સામેની યાદી (નુધ) મુનિ મહારાજ શ્રી ખીમાવિજયચે તૈયાર કરેલી આપવામાં આવી છે. તેમાં મુખ્ય મુખ્ય બાબતેને ટુંકા ઉલ્લેખ કર્યો છે, તે પણ અતિ ઉપયેગી અને મનનીય છે. તે પછી શ્રી ઉમેદ ખાન્તિ રાસ કે જેમાં ઉપરાકત બન્ને માત્માઓનુ ટુંકુ જીવનચિત્ર ગુથવામાં આવ્યું છે તેને રચનાર ઝીંઝુવાડાની જૈન ધર્મોત્તેજક પાઠશાળાના માસ્તર પ્રજ્ઞા ચક્ષુ શીઘ્રકવિ સુખલાલ રવજીભાઇયે સંગીતશાસ્ત્રના શેાખીને આનંદ આપનાર વિવિધ રાગે. દેશીએમાં પ્રસગેાપાત ધાર્મિક વિષયે તે ચર્ચા છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 156