________________
(૫૧) તેમણે લખ્યું છે– “કૌર મેં મહાવીરનિર્વાણ સે ૬૮૩ વર્ષ * પશ્ચાત્ અંશે +1 જ્ઞાન પૂર્ણતયા નઈ રો યા ' પીઠિકા, પૃ. ૫૧૮. તેમનો આ મત સ્વયં ધવલા અને જયધવલાના મતોથી વિરુદ્ધ છે અને પોતાની કલ્પનાના આધારે જ ઊભો કરવામાં આવ્યો છે. શ્રુતાવતાર -
શ્રુતાવતારની પરંપરા શ્વેતાંબર-દિગંબરોમાં એક જેવી છે પરંતુ પં. કૈલાશચંદ્રજીએ તેમાં પણ ભેદ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી અહીં પહેલાં બંને સંપ્રદાયોમાં આ જ વિષયમાં કેવા પ્રકારનું ઐક્ય છે, સૌ પ્રથમ તેની ચર્ચા કરી પછી પંડિતજીના કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભગવાન મહાવીર શાસનના નેતા હતા અને તેમના અનેક ગણધરો હતા એ બાબતમાં બંને સંપ્રદાયોમાં કોઈ મતભેદ નથી. ભગવાન મહાવીર કે અન્ય કોઈ તીર્થકર અર્થનો જ ઉપદેશ આપે છે, સૂત્રની રચના નથી કરતા એમાં પણ બંને સંપ્રદાયો એકમત છે.
શ્રુતાવતારનો ક્રમ બતાવતાં અનુયોગદ્વારમાં કહેવામાં આવ્યું છે–
"अहवा आगमे तिविहे पण्णत्ते । तं जहा अत्तागमे अणंतरागमे परंपरागमे । तित्थगराणं अत्थस्स अत्तागमे, गणहराणं सुत्तस्स अत्तागमे अत्थस्स अणंतरागमे, गणहरसीसाणं सुत्तस्स अणंतरागमे अत्थस्स परंपरागमे । तेण परं सुत्तस्स वि अत्थस्स वि णो अत्तागमे, णो
અંતર પરંપરાને ” અનુયોગદ્વાર સૂ. ૧૪૪, પૃ. ૨૧૯. આનું જ પુનરાવર્તન નિશીથચૂર્ણિ (પૃ.૪) વગેરેમાં પણ કરવામાં આવેલ છે.
પૂજ્યપાદકૃત સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં આ વિષયમાં જે લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે-“તત્ર સર્વર પર પરમાવિન્યવત્તજ્ઞાનવિભૂતિવિશેષેણ અર્થત કામ દ્દિષ્ટ: I ...ત) સાક્ષાત્ શિષ્ય: વૃદ્ધચતિશયદ્ધિયુ, જળધ: કૃતવનિમરનુમૃતપ્રન્થરન–અપૂર્વનક્ષણન્ !” – સર્વાર્થસિદ્ધિ ૧. ૨૦.
સ્પષ્ટ છે કે પૂજ્યપાદના સમય સુધી ગ્રંથરચનાના વિષયમાં શ્વેતાંબર-દિગંબરો વચ્ચે કોઈ મતભેદ નથી. એ પણ સ્પષ્ટ છે કે માત્ર એક જ ગણધર સૂત્રની રચના કરતા નથી પરંતુ અનેક ગણધરો સૂત્રરચના કરે છે. પૂજ્યપાદને તો એ જ પરંપરા માન્ય છે જે શ્વેતાંબર સમ્મત અનુયોગમાં આપવામાં આવી છે તે સ્પષ્ટ છે. આ જ પરંપરાનું સમર્થન આચાર્ય અકલંક અને વિદ્યાનંદે પણ કર્યું છે
"बुद्ध्यतिशयद्धियुक्तैर्गणधरैः अनुस्मृतग्रन्थरचनम्-आचारादिद्वादशविधमङ्गપ્રવિણમુને ” – રાજવાર્તિક ૧. ૨૦. ૧૨, પૃ. ૭૨. “ “તસ્થાપ્યર્થતઃ सर्वज्ञवीतरागप्रणेतृकत्वसिद्धेः, 'अर्हद्भाषितार्थं गणधरदेवैः ग्रथितम्' इति वचनात् ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org