________________
છે. ભવિષ્યવૃત્તાંતમાં, તેઓ કાળ કરી “સર્વાર્થસિદ્ધવિમાનમાં” જશે, અને ત્યાંથી એકવ મહાવિદેહમાં કરી સર્વદુઃખરહિત થશે. અંતમાં કવિ-- “ પરત ખ દાનતણું ફળ જાણી, ભાવ અધિક મન આણીજી; અઢળક દાન સમ પ્રાણ, એ શ્રીજિનવરવાણીજી. ” કહી ને સંપૂર્ણ છે. એ પ્રમાણે--
अनुत्तरं दानमनुत्तरं तपो ह्यनुत्तरं मानमनुत्तरं यशः; श्रीशालिभद्रस्य गुणा अनुत्तरा,
अनुत्तरं धैर्यमनुत्तरं पदम्. શાલિભદ્રસમા હિવાલે કઈ થયો નથી (દિલગીરી સહ જણાવવું પડે છે કે પૂર્વનું કામ કંપલીટ થયા પછી કેટલીક બીના ઉપલબ્ધ થવાથી અહીં દાખલ કરવી પડી છે, તે આ પ્રમાણે છે.) અને તેનું કારણ તેને અપૂર્વ ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને તેથી જ નવા વર્ષના ચોપડાનું શારદાપૂજન વેપારીઓ કરે છે ત્યારે લખે છે કે
શાલિભદ્રની અદ્ધિ હેજો.” આ ચરિત્રનાયકનું ચરિત્ર મૂળ સંસ્કૃતમાં મારમુનિએ સં. ૧૩૩૪ માં રચ્યું છે તે શિવાય, વિનયસાગ, કાચકામ પ્રત્યે પ્રાકૃતમાં ચરિત્ર લખેલ છે. આ ઉપરાંત શાલિભદ્રના બનેવી અને તેની સાથેજ દીક્ષિત થયેલ ધન્યકુમાર (ધના અણગાર) ચરિત્ર નામે ધનાચરિત્ર અથવા દાન કલ્પકુમ જિનકીર્તિસૂરિએ, તેમજ જ્ઞાનસાગર અને ગુણભદ્રસૂરિએ લખેલ છે. આ બંને ધન્ના શાલી-એમ સાથેજ ઓળખાય છે કારણકે
૧-સર્વાર્થસિદ્ધવિમાનમાં શાલિભદ્ર “અહમિન્દ્ર” તરીકે ઉત્પન્ન થાય છે. “અહમિન્દ્ર” એટલે તેને શિર કાઈ બીજે સ્વામી ન હોય તે, અર્થાત પોતેજ સ્વામી હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org