________________
૨૦૪
જંબુઢીવપન્નત્તિ - ૪/૧૮૬
વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં અને શીતોદા મહાનદીની પશ્ચિમ દિશામાં, દેવકુના પશ્ચિમાÁના-બહુમધ્ય દેશભાગમાં, દેવકુટુ ક્ષેત્રમાં કૂટ શાલ્મલીપીઠ આવેલ છે. જે વક્તવ્યતા જમ્મૂ નામક સુદર્શનાની છે તેજ વક્તવ્યતા આ શાલ્મલીપીઠની પણ છે. અહીં ગરુડ દેવ રહે છે. અને ત્યાં અનાવૃત દેવ રહે છે. એની રાજધાની મેરુની દક્ષિણ દિશામાં છે પ્રાસાદ ભગવનાદિક વિષેનું કથન જમ્મૂસુદર્શનના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. યાવત્ દેવકુરુ નામક દેવ અહીં રહે છે. એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે.
વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ નામક વક્ષસ્કાર પર્વત કયા સ્થળે આવેલ છે ? નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, મેરુ પર્વતના દક્ષિણ પશ્ચિમના કોણમાં, દેવકુરુની પશ્ચિમ દિશામાં અને પદ્મ વિજયની પૂર્વ દિશામાં જંબૂદ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ નામે વક્ષસ્કાર પર્વત આવેલા છે. આ વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે. આ પ્રમાણે માલ્યવન્તપર્વતના જેવુંજ કથન અહીં પણ સમજવું જોઈએ. આ પર્વત સર્વાત્મના તપનીયમય છે. આકાશ અને સ્ફટિકવત નિર્મળ છે. યાવત્ એની ઉપર ઘણાં વ્યન્તર દેવ અને દેવીઓ આવીને વિશ્રામ કરે છે અને આરામ કરે છે. હે ભદન્ત ! વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! નવ ફૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, વિદ્યાત્મભ ફૂટ, દેવકુર ફૂટ, પદ્મકૂટ, કનક ફૂટ, સ્વસ્તિક કૂટ, સીતોદા ફૂટ, શતજ્વલ ફૂટ અને હરિ કૂટ. એમાં જે વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત વિશેષ જેવા નામવાળો ફૂટ છે, તેનું નામ વિદ્યુત્પ્રભ ફૂટ છે. દેવકુ જેવા નામવાળો દેવકુરુ ફૂટ છે. પદ્મ નામક વિજયના જેવા નામવાળો પક્ષ્મ ફૂટ છે. દક્ષિણ શ્રેણીનો જે અધિપતિ વિદ્યુત્સુમારેન્દ્ર છે, તેનો જે ફૂટ છે તે હિરકૂટ છે. એ નવ ફૂટોનો આ સિદ્ધ આદિ ગાથા વડે સંગ્રહ કરવામાં આવેલ છે.
એમાં હિરકૂટને બાદ કરી શેષ જે આઠ ફૂટો છે તે દરેક દરેક પાંચસો યોજન જેટલા છે. હરિકૂટનું પ્રમાણ એક હજાર યોજન જેટલું છે. હે ભદંત ! વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ ક્યાં સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! મેરુના દક્ષિણા-પશ્ચિમ કોણમાં મેરુ સમીપવર્તી પ્રથમ સિદ્ધાયતન કૂટ આવેલ છે. સિદ્ધાયતન ફૂટની નૈૠત્ય વિદિશામાં વિદ્યુત્પ્રભ આવેલા વિદ્યુત્પ્રભ ફૂટની નૈૠત્ય વિદિશામાં દેવકુટુ કૂટ આવેલ છે. દેવકુની નૈૠત્ય વિદિશામાં પદ્મકૂટ આવેલ છે. પક્ષ્મ ફૂટની નૈૠત્ય વિદિશામાં અને સ્વસ્તિક ફૂટની ઉત્તર દિશામાં પાંચમો કનકકૂટ નામનો કૂટ આવેલ છે. કનકકૂટની દક્ષિણ દિશામાં સ્વસ્તિક કૂટ નામનો છઠ્ઠો ફૂટ આવેલ છે. સ્વસ્તિક કૂટની દક્ષિણ દિશામાં શતજ્વલ નામક અષ્ટમ કૂટ આવેલ છે. નવમો જે હિટ છે તે શીતોદા કૂટની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની પાસે આવેલ છે. જેવો માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતનો રિસ્સહ નામક કૂટ છે તેવો જ આ હિરકૂટ પણ છે. જે પ્રમાણે દક્ષિણ દિશામાં ચમરચંચા નામે રાજધાની આવેલી છે તેવું જ વર્ણન અહીંની રાજધાનીનું પણ છે.
હિરકૂટની રાજધાની પણ મેરુની દક્ષિણ દિશામાં છે. કનક કૂટ અને સૌવસ્તિક કૂટ એ બે કૂટો ઉપર વારિસેણા એક બલાહકા એ બે દિક્કકુમારિકાઓ રહે છે. અવ શિષ્ટ વિદ્યુત્પ્રભ વગેરે કૂટો ઉપર ફૂટના જેવા નામવાળા દેવો કહે છે. એમની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. આ વિદ્યુત્પ્રભ નામક વક્ષસ્કાર પર્વત વિદ્યુતની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org