Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 286
________________ અધ્યયન-૨ ૨૮૩ દેવી અતિ કોમલ અંગવાળી હતી. તે સુકાલી દેવીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે અતિ કોમલ અંગવાળો હતો. ત્યારપછી તે સુકાલ કુમાર એકદા કદ્યચિત્ ત્રણ હજાર હાથીઓ વિગેરે સહિત કાલકુમારની જેમ સમગ્ર વૃત્તાંત તે જ પ્રમાણે કહેવો યાવતું. મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ દુઃખનો અંત કરશે. ૨. | અધ્યયન-૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનથી૧૦) [૨૧] એ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનનો જાણવા. વિશેષ એકે કુમારના સરખા નામવાળી તેમની માતાઓ જાણવી. અધ્યયન ૩થી૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ ૧૯. નિરયાવલિયાણંગુર્જરછાયપૂર્ણ ઉવંગ-૮નીગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316