Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 307
________________ [૩૦૪) www नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પુષ્ફચૂલિયાણ હવંગ-૧૧-ગુર્જરછાયા - અધ્યયન-૧ થી ૧૦:-) [૧]હે ભગવાન! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પુષ્પચૂલિકા નામના ચોથા વર્ગનો શો ઉલ્લેખ કર્યો છે? એ ચોથા પુષ્પચૂલા નામના વર્ગના શ્રમણ ભગવંત મહાવીરે થાવત્ દશ અધ્યયનો કહ્યાં છે. [૨] શ્રી ૧, હી ૨, ધૃતિ ૩, કીર્તિ ૪, બુદ્ધિ ૫, લક્ષ્મી ૬, ઇલાદેવી ૭, સુરાદેવી ૮, રસદેવી , અને ગંધદેવી ૧૦ એ નામનાં અધ્યયનો જાણવાં. [૩] હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ નિરયાવલિકા ઉપાંગના ચોથા વર્ગ દશ અધ્યયનો કહ્યા છે, તો હે ભગવન ! પહેલા અધ્યયનો ઉલ્લેપ શું કહો. આ પ્રમાણે નિશે હે જંબૂ!. તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. પ્રભુ મહાવીર સમવસર્યા તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલૌકમાં શ્રીવહિંસક નામના વિમાનમાં સુધમનિામની સભામાં શ્રી નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવ, ચાર મહત્તરિકા વિગેરે પરિવાર સહિત હતી. તે બહુપત્રિકા દેવીની જેમ ભ વિાન પાસે આવી, નાટ્યવિધિ દેખાડીને પાછી ગઈ. વિશેષ એ કે આ શ્રીદેવીને દારિકાઓ ન કહેવી. માત્ર દારકો જ વિકુવ્ય-ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂછયો. ભગવિતે કહ્યું. ગૌતમ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ નામનું ચૈત્ય હતું. તિશત્રુ નામે રાજા હતા. સુદર્શન નામે ગાથાપતિ રહેતો હતો. તેને પ્રિયા નામે ભાય હતી.તે સુદર્શન ગાથાપતિની પુત્રી પ્રિયા નામની ગાથાપતિની આત્મજા ભૂતા નામની દારિકા હતી. તે વૃદ્ધ થઈ હતી, વૃદ્ધ છતાં કુમારી જ હતી, જીર્ણ શરીરવાળી હતી, જીર્ણ થયા છતાં કુમારી હતી, તેણીના સ્તન શિથિલ અને પડી ગયેલા એટલે લટકતા હતા, તેમ જ વર વડે રહિત હતી. તે કાળે તે સમયે શ્રી પાર્શ્વનાથ અહિંનું પુરુષોમાં પ્રધાન યાવતુ નવા હાથ ઉંચા શરીરવાળા વિગેરે તે જ વર્ણન કહેવું. એકદા ત્યાં તેમનું સમવસરણ થયું. તેમને વાંદવા માટે પર્ષદા નગરમાંથી નીકળી. ત્યારપછી ભૂતા દારિક આ કથાના અર્થને પામી સતી હુષ્ટ તુષ્ટ થઈ સતી જ્યાં માતાપિતા હતા ત્યાં આવી. હે માતાપિતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316