Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 287
________________ [૨૮૪] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ કપ્પવડિસિયાણું ઉગ-૨-ગુર્જરછાયા ་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་ - અધ્યયન-૧-પદા:- ) [૧] જો હે ભગવાન! યાવતુ મોક્ષને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ઉપાંગને વિષે નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનો આ તમે કહ્યો તે અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! કલ્પાવતંસિકા નામના બીજા વર્ગના શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પામેલા શ્રીમહાવીરસ્વામીએ કેટલાં અધ્યયન કહ્યાં છે? ભગવંતે દશ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે-પા ૧, મહાપદ્મ ૨, ભદ્ર ૩, સુભદ્ર ૪, પદ્મભદ્ર ૫, પાન ૬, પદ્મગુલ્મ ૭, નલિનીગુલ્મ ૮, આનંદ ૯ અને નંદન ૧૦, જો હે ભગવાન! શ્રમણ ભગવાન થાવતુ સિદ્ધિપદને પામેલા શ્રીમહાવીરસ્વામીએ કલ્પાવતંસિકાના દશ અધ્યયનનો કહ્યાં છે, તો હે ભગવાન! કલ્પાવતંસિકાના પહેલા અધ્યયનનો શ્રમણ ભગવાન યાવતુ. સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કયો અર્થ કહ્યો છે! '. આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૂણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કૂણિક રાજાની લધુમાતા કાલી નામની દેવી હતી. તે કાલી દેવીનો પુત્ર કાલ નામનો કુમાર અતિ કોમલ અંગવાળો હતો. તે કાલકુમારને પદ્માવતી નામની દેવી હતી. તે અતિ કોમલ અંગવાળી વાવતુ વિચરતી હતી. ત્યારપછી તે પદ્મા વતી દેવી એદક. કદાચિતુ તે તેવા પ્રકારના અંદરના ભાગમાં વિચિત્ર પ્રકારના ચિત્ર વાળા વાસગૃહમાં સુખે સુતી સતી યાવતું સ્વપ્રમાં સિંહને જોઈ ગઈ. એ જ પ્રમાણે મહા બલની જેમ જન્મ પર્યત કહેવું, યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો તે બાલકનું આ પ્રમાણે નામ પાડ્યું.-જે કારણ માટે અમારો આ બાલક કાલકુમારનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ છે તેથી અમારા આ બાળકનું નામ પદ્મકુમાર હો. બાકીનો સર્વ અધિકાર મહા બલની જેમ કહેવો. તેને આઠ કન્યાઓ પરણાવી, આઠ આઠનો દાયજો આપ્યો,યાવતું તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપલી ભૂમિ પર રહીને વિચારવા લાગ્યો. એકદા શ્રી મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા. તેને વાંદવા માટે નગરીમાંથી પર્ષદા. નીકળી. કૂણિકરાજા નીકળ્યો. પદ્મકુમાર પણ મહાબલની જેમ નીકળ્યો. દેશના સાંભળીને તે જ પ્રમાણે માતાપિતાની રજા લીધી. યાવતુ પ્રવ્રજ્યા લઈ અનગાર થયો. યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે પદ્મ અનગાર શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316