________________ 262 श्रीचतुःशरणप्रकीर्णकम् ટીકાર્ય - - નિતિનાત્ | આના દ્વારા અર્થોપયોગ હોતે છતે વાક્યર્થપણાથી જ દ્રવજિનની આરાધ્યતા સિદ્ધ થાય છે આના દ્વારા, વક્ષ્યમાણ એવો લુપાકનો ઉપહાસ નિરસ્ત જાણવો, અને તે ઉપહાસ આ પ્રમાણે છે - દ્રવ્યજિનનું આરાધ્યપણું હોતે છતે હાથમાં રહેલા પાણીના ખોબાવર્તી જીવોની પણઆરાધ્યતાની આપત્તિ છે, કેમ કે તેમાં પણ ક્યારેક જિનપદવીની પ્રાપ્તિનો સંભવ છે, એ પ્રમાણે શાસનવિડંબક લુંપાકનો ઉપહાસ પણ નિરસ્ત જાણવો. કેમ કે દ્રવ્યજિનત્વ-નિયામક પર્યાયનું ત્યાં ખોબાવર્તી પાણીમાં, અપરિજ્ઞાન છે. વિશેષાર્થ : ન'ના કથનથી લુપાકના ઉપહાસનો પરિહાર આ રીતે દૂર થાય છે - અર્થના ઉપયોગપૂર્વક નામના ઉત્કીર્તનથી દ્રજિન આરાધ્ય છે, એ રીતે ઉપસ્થિતિ થાય છે, જ્યારે ખોબાવર્તી પાણીમાં કોઈ જિનનો જીવ છે, એ પ્રકારે ઉપસ્થિતિ થતી નથી. તેથી તે પાણીની આરાધ્યતા સિદ્ધ થતી નથી. પરંતુ તે પાણીમાં તીર્થંકરનો જીવ છે એ રીતે ઉપસ્થિતિ થાય, તો જ તે આરાધ્ય છે એ પ્રકારે માનવું પડે. ટીકા ___मरीचिस्तु स्वाध्यायध्यानपरायणो महात्मा भगवतो नाभिनन्दस्य चन्दनप्रतिमया गिरापरिकलिततादृशपर्यायः पुलकितगात्रेण भक्तिपात्रेण भरतचक्रवर्तिना वन्दित एवेति प्रसिद्धमावश्यकनियुक्ती पुरश्चकाच वन्दननिमित्तं द्रव्यजिनपर्यायम्, न त्वादयिकभावम् / તથાપ્તિ - ‘णवि ते पारिवज्जं वंदामि अहं ण ते इहं जम्मं / जं होहिसि तित्थयरो, अपच्छिमो तेणं वंदामि ।।त्ति।। ટીકાર્ય : નચિત્ત..... વિમાત્રમ્ | વળી ભગવાન નાભિનંદનની ચંદન સરખી વાણી વડે કરીને જાણ્યો છે. તાદશ પર્યાય જેમનો એવા, સ્વાધ્યાય અને ધ્યાનપરાયણ મહાત્મા મરીચિ, ભક્તિપાત્ર હોવાને કારણે, પુલકિત ગાત્રવાળા ભરત ચક્રવર્તી વડે વંદન કરાયા છે, એ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિમાં પ્રસિદ્ધ છે; અને વંદનનિમિત્તક દ્રજિનપર્યાયને આગળ કરેલ છે, પરંતુ ઔદયિકભાવને નહિ.