________________ હાઇ-૨/પરિરાષ્ટ- 269 ટીકાર્ય -- * નિશ્રાય: સ્ત્રાઃ | મિશ્ર એવી વાણીના શ્રવણમાં પણ વિશ્રોસિસ્થિતઇવિશ્રેણિમાં રહેલા, એવા શ્રોતામાં જ તે વાણીની અગતિ =અપ્રાપ્તિ છે. (તેથી તે શ્રોતાને ભગવાનની વાણીથી વાસિત એવી અન્યવાણી દ્વારા જ ઉપકાર થાય છે, તેથી તેઓ માટે અન્યવાણી પણ વિંદનીય બને. આમ લુપાકનું વચન સ્વમુખથી જ હણાય છે.) ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે, ભગવાનની મિશ્રવાણી અને પરાઘાતવાસિત વાણી વંદનીય છે=ભગવાનના વચનના પરાઘાતથી વાસિત થયેલી વાણી વંદનીય છે, અન્ય નહિ. તેના સમાધાનરૂપે કહે છે - * અહીં મિશ્રવાણી એટલે સાક્ષાત્ બોલાયેલ શબ્દ અને તેનાથી વાસિત થયેલી શબ્દ પુદ્ગલોરૂપ વાણી, જે સંમુખ બેઠેલાને સંભળાય છે. અને પરાઘતવાસિત વાણી એટલે સાક્ષાત્ બોલાયેલ શબ્દોના પરાઘાતથી વાસિત થયેલા શબ્દો માત્ર હોય છે, જે સંમુખ બેઠેલા નથી તેમને સંભળાય છે. * ટીકાર્ચ - પરીવાત ...માધ્યત્કિાલિઃ પરાઘાતવાસિત વાણીનું ગ્રહણ કરાવે છતે જિનવાણીથી પ્રયોજ્ય અન્ય પણ યથાવસ્થિત વાણીના આરાધ્યપણાની અક્ષિત છે. વિશેષાર્થ : ભગવાનની વાણી, ભગવાનના મુખમાંથી નીકળેલી નહિ હોવા છતાં પરાઘાતથી વાસિત થયેલી વાણી, શ્રોતાને ઉપકારક હોવાથી વંદનીય છે, એમ પૂર્વપક્ષીને અભિમત હોય તો, છબસ્થ પણ જે ભગવાનનાં વચનોનો યથાર્થ નિર્ણય કરીને તેમના વચનાનુસાર જ બોલે છે, તેમનું વચન અક્ષરાદિરૂપ દ્રવ્યહ્યુતરૂપ છે, અને ભગવદ્ વચનાનુસારી હોવાથી પદાર્થના યથાવસ્થિત સ્વરૂપનું પ્રરૂપક છે; તેથી તે પણ આરાધ્ય છે એમ માનવું જોઈએ. ટીકાઃ__एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपमावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वादनन्तकोटिसिद्धिस्थानत्वस्यान्यत्राविशेषेऽपि स्फुटप्रतीयमानतद्भावेन तीर्थस्थापनयैवात्र विशेषात्, अनुभवादिना तथासिद्धी श्रुतपरिभाषामावस्यातन्त्रत्वादन्यथा चतुर्वर्णश्रमणसंघे तीर्थत्वं तीर्थकरे तु तद्बाह्यत्वमित्यपि विचारकोटिं नाटीकेत / व्यवहारविशेषाय तथा तथा परिभाषणमपरिभाषणं च न व्यामोहाय विपश्चितामिति स्थितम् /