________________ ર૬૬-/પરિશિષ્ટ-૨૨ 267 ટીકાર્ચ - પત્ર....સિલે અને જે પત્રક-પુસ્તક-લિખિત છે (તે) દ્રવ્યશ્રુત છે એ પ્રકારના આગમ વડે કરીને પત્રક-પુસ્તક-લિખિતની દ્રવ્યકૃતપણાની પ્રસિદ્ધિ છે. વિશેષાર્થઃ 4i થી સિદ્ધાંતકાર “મો સુમસ' ઇત્યાદિ આગમપાઠના બળથી દ્રવ્યનિક્ષેપાનું આરાધ્યપણું બતાવે છે. ત્યાં શ્રુતના જે ચૌદ ભેદો કહેલ છે તેમાં અક્ષરાદિ ભેદો છે, અને અક્ષરાદિ શ્રુતના ભેદોના સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર પણ પ્રાપ્ત થાય છે; જે ભાવથુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુતરૂપ છે અને તેને નમસ્કાર કરવામાં આવે છે, તેથી દ્રવ્યનિક્ષેપો આરાધ્ય છે. અહીં પૂર્વપક્ષી કહે કે, નો સુગ' શબ્દથી ચૌદ પ્રકારના શ્રુતને ગ્રહણ કરવું યુક્ત નથી, પરંતુ ભાવકૃતને જ ગ્રહણ કરવું યુક્ત છે. કેમ કે અક્ષરાદિ ધૃતરૂપ જ નથી, કેમ કે તે ભાવથુતનું કારણ છે. તેમ મતિજ્ઞાનનું પણ કારણ છે. આથી જ પુસ્તકાદિમાં લિખિત અક્ષરોને જોઈને ચક્ષુરાદિકૃત મતિજ્ઞાન પણ થાય છે. તેથી સિદ્ધાંતકાર કહે છે કે, આગમમાં પત્ર અને પુસ્તકલિખિત દ્રવ્યશ્રુત છે એ પ્રમાણે પ્રસિદ્ધ છે, તેથી તેને મતિજ્ઞાનના કારણરૂપે કહીને દ્રવ્યમતિ કહી શકાય નહિ. તેથી “જનો સુગ' થી ચૌદ પ્રકારના શ્રતને નમસ્કાર કરવામાં થાય છે, માટે દ્રવ્યનિક્ષેપો આરાધ્ય છે. ટીકાર્થ: કાવશતાવ શુતા, - “મો સુમસ' એ વચન દ્વારા ચૌદ પ્રકારના શ્રતને આરાધ્ય ન માનીએ અને ભાવથુતને જ આરાધ્ય માનીએ તો, ભાવશ્રુતના જ વંઘપણાના તાત્પર્યમાં જિનવાણી પણ નમનીય નહિ થાય. કેમ કે કેવલજ્ઞાન વડે દષ્ટ એવા અર્થોને ભગવાનના વચનયોગ વડે કરીને નિકૃષ્ટ નીકળતી એવી, તેનું જિનવાણીનું, શ્રોતામાં ભાવશ્રુતનું કારણ પણું હોવાથી દ્રવ્યદ્યુતપણું છે. (તેથી ભગવાનની વાણી પણ દ્રવ્યહ્યુતરૂપ હોવાને કારણે નમનીય નહિ થાય.) " તાર્ષમતુરીયાનાર્થઃ | તેનું માર્ક (આ પ્રમાણે છે) પૂર્વમાં કહ્યું કે ભગવાનની વાણી દ્રવ્યદ્ભુત છે તેનું આર્ષ આ પ્રમાણે છે - કેવલજ્ઞાન વડે અર્થોને જાણીને જે અર્થો ત્યાંsઉપદેશમાં, પ્રજ્ઞાપનને યોગ્ય છે પ્રજ્ઞાપનીય છે (અને શ્રોતાને લાભ કરવા માટે યોગ્ય છે,) તેને તીર્થકર કહે છે, (તે) વચનયોગ શેષ શ્રુત થાય છે.